સમાન લંબાઈ સમાન અવરોધો ધરાવતા ઍલ્યુમિનિયમ (Al) અને તાંબા (Cu) ના બે તાર પૈકી કયો તાર હલકો હશે ? તે પરથી overhead power cable (માથા પરથી પસાર થતા વીજ દોરડાઓ) તરીકે શા માટે ઍલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે તેનું કારણ જણાવો. આ બે તારની અવરોધકતાઓ અનુક્રમે 2.63×108ωm તથા 1.72×108ωm તથા તેમની સાપેક્ષ ઘનતાઓ અનુક્રમે 2.7 અને 8.9 છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for સમાન લંબાઈ સમાન અવરોધો ધરાવતા ઍલ્યુમિનિયમ (Al) અને તાંબા (Cu) ના બે તાર પૈકી કયો તાર હલકો હશે ? તે પરથી overhead power cable (માથા પરથી પસાર થતા વીજ દોરડાઓ) તરીકે શા માટે ઍલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે તેનું કારણ જણાવો. આ બે તારની અવરોધકતાઓ અનુક્રમે 2.63 xx 10^-8 omega m તથા 1.72 xx 10^-8 omega m તથા તેમની સાપેક્ષ ઘનતાઓ અનુક્રમે 2.7 અને 8.9 છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions