283 V મહત્તમ મૂલ્ય અને 50 Hz આવૃત્તિવાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં R=3Ω, L=25.48mH અને C=796μF છે. (b) સ્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત .
Step by step video & image solution for 283 V મહત્તમ મૂલ્ય અને 50 Hz આવૃત્તિવાળો sine પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. જેમાં R = 3 Omega, L = 25.48 mH અને C = 796 muF છે. (b) સ્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
200V 50Hzac સપ્લાય સાથે 100Ω અવરોધ જોડેલ છે.
(a) પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય શું હશે?
(b) એક પર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ (ચોખ્ખો-Net) પાવર કેટલો હશે?03:07View Solutionપ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઈડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રનમાં છૂટા પાડવા માટે 13.6eV ઊર્જાની જરૂર છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો.
03:48View Solution12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
02:46View SolutionA sinusoidal voltage of peak value 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R = 3 Omega, L = 25.48 mH , and C = 796 mu F . Find the impdedance of the circuit.
02:17View SolutionA sinusoidal voltage of peak value of 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R = 3 Omega , L = 25.48 mH and C = 796 mu F . Find the impedance of the circuit.
02:44View SolutionA sinusoidal voltage of peak value of 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R=3Ω,L=25.48 mH and C=796μF. Find
the power dissipated in the circuit, and04:20View SolutionA sinusoidal voltage of peak value of 283 V and frequency 50 Hz is applied to a series LCR circuit in which R = 3 Omega , L = 25.48 mH and C = 796 mu F . Find the power factor.
02:46View SolutionA sinusoidal voltage of 283 V peak voltage and 50 Hz frequency is connected to a series LCR circuit in which R= 3 Omega . L = 25.48 mH and C = 796 muF Is Find the impedance in the circuit
02:50View Solution283 V ਸਿਖਰ ਵੋਲਟੇਜ ਅਤੇ 50 Hz ਆਵ੍ਰਿਤੀ ਦੀ ਇੱਕ ਸਾਈਨੁਸਾਇਡਲ ਵੋਲਟੇਜ ਇੱਕ ਲੜੀਬੱਧ LCR ਸਰਕਟ ਨਾਲ ਜੁੜੀ ਹੈ ਜਿਸ ਵਿੱਚ R=3Ω. L = 25.48 mH ਅਤੇ C=796μF ਹੈ। ਪਤਾ ਕਰੋ ਸ੍ਰੋਤ ਦੇ ਸਿਰਿਆਂ ਦੇ ਵਿੱਚਕਾਰ ਵੋਲਟੇਜ |
02:31View Solution283 V ਸਿਖਰ ਵੋਲਟੇਜ ਅਤੇ 50 Hz ਆਵ੍ਰਿਤੀ ਦੀ ਇੱਕ ਸਾਈਨੁਸਾਇਡਲ ਵੋਲਟੇਜ ਇੱਕ ਲੜੀਬੱਧ LCR ਸਰਕਟ ਨਾਲ ਜੁੜੀ ਹੈ ਜਿਸ ਵਿੱਚ R=3Ω. L = 25.48 mH ਅਤੇ C=796μF ਹੈ। ਪਤਾ ਕਰੋ ਸਰਕਟ ਵਿੱਚ ਹੋਣ ਵਾਲੀ ਸ਼ਕਤੀ ਖਪਤ
02:48View SolutionA sinusoidal voltage of 283 V peak voltage and 50 Hz frequency is connected to a series LCR circuit in which R= 3 Omega . L = 25.48 mH and C = 796 muF Is Find the power coefficient.
04:37View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
03:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:06View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
03:04View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:29View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
01:10View Solution