દરેકની ત્રિજ્યા R = 6.0 cm હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસીટર
(આકૃતિ 8.7)નું કેપેસીટન્સ C=100pF છે. આ સંધારક 230 V ac ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની (કોણીય) આવૃત્તિ 300rads−1 છે. (a) વહનપ્રવાહ (Conduction Current)નું rms મૂલ્ય કેટલું હશે?
Step by step video & image solution for દરેકની ત્રિજ્યા R = 6.0 cm હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસીટર (આકૃતિ 8.7)નું કેપેસીટન્સ C= 100 pF છે. આ સંધારક 230 V ac ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની (કોણીય) આવૃત્તિ 300 rads^(-1) છે. (a) વહનપ્રવાહ (Conduction Current)નું rms મૂલ્ય કેટલું હશે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- વિદ્યુતચુંબકીય તરંગો BOOK - NCERT CHAPTER - વિદ્યુતચુંબકીય તરંગો EXERCISE - Exercise
35 Videos
- વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિBOOK - NCERT CHAPTER - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિEXERCISE - Exercise
55 Videos
- વિદ્યુતચુંબકીય પ્રેરણ BOOK - NCERT CHAPTER - વિદ્યુતચુંબકીય પ્રેરણ EXERCISE - Exercise
27 Videos
Similar Questions
એક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
View Solutionલેસર વડે 6.0×1014 Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છ. ઉત્સર્જાયેલ પાવર 2.0×10^(-3) w છે : પ્રકાશની કિરણાવલિ ( beam ) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે?
View Solutionનીચેની આકૃતિઓ 6.18 (a) થી (f) દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા જણાવો.
View SolutionA parallel plate capacitor (Fig. 8.7) made of circular plates each of radius R = 6.0 cm has a capacitance C = 100 pF. The capacitor is connected to a 230 V ac supply with a (angular) frequency of 300rads−1. What is the rms value of the conduction current? :
View SolutionA parallel plate capacitor (Fig. 8.7) made of circular plates each of radius R = 6.0 cm has a capacitance C = 100 pF. The capacitor is connected to a 230 V ac supply with a (angular) frequency of 300rads−1. Is the conduction current equal to the displacement current? :
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solution