30 c m કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને 20 c m કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સને તેમની સામાન્ય મુખ્ય અક્ષ પર એકબીજાથી 8 c m અંતરે રાખેલા છે. તો આ સંયોજનની "અસરકારક કેન્દ્રલંબાઈ" શોધો. શું આ અસરકારક કેન્દ્રલંબાઈ, પ્રસ્તુત સંયોજન પર, સમાંતર કિરણપૂંજ કઈ તરફથી આપાત કરવામાં આવે છે તેના પર આધાર રાખશે ? શું અસરકારક કેન્દ્રલંબાઈનો ખ્યાલ, કોઈ રીતે ઉપયોગી છે ખરો ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 30 cm કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સને તેમની સામાન્ય મુખ્ય અક્ષ પર એકબીજાથી 8 cm અંતરે રાખેલા છે. તો આ સંયોજનની "અસરકારક કેન્દ્રલંબાઈ" શોધો. શું આ અસરકારક કેન્દ્રલંબાઈ, પ્રસ્તુત સંયોજન પર, સમાંતર કિરણપૂંજ કઈ તરફથી આપાત કરવામાં આવે છે તેના પર આધાર રાખશે ? શું અસરકારક કેન્દ્રલંબાઈનો ખ્યાલ, કોઈ રીતે ઉપયોગી છે ખરો ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions