એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. તેના સમક્ષિતિજ ટટ્ટાર રાખેલ દરેક હાથમાં 5 kg દળ ધરાવે છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે. જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 cm થી બદલાઈને 20 cm થાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાકમાત્રા 7.6kgm2 જેટલી અને અચળ લેવામાં આવે છે. તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે? (ઘર્ષણ અવગણો.)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક વ્યક્તિ ઘૂમતા પ્લેટફોર્મ પર ઊભો છે. તેના સમક્ષિતિજ ટટ્ટાર રાખેલ દરેક હાથમાં 5 kg દળ ધરાવે છે. પ્લેટફોર્મની કોણીય ઝડપ 30 પરિભ્રમણ પ્રતિ મિનિટ છે. આ વ્યક્તિ તેના બંને હાથ તેના શરીરની નજીક લાવે છે. જેમાં દરેક વજનનું અક્ષથી અંતર 90 cm થી બદલાઈને 20 cm થાય છે. આ વ્યક્તિની પ્લેટફોર્મ સાથેની જડત્વની ચાકમાત્રા 7.6 kg m^2 જેટલી અને અચળ લેવામાં આવે છે. તેમની નવી કોણીય ઝડપ કેટલી હશે? (ઘર્ષણ અવગણો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions