Doubtnut Promotions Sticky

સાચો વિકલ્પ પસંદ કરો :

A

ઊંચાઈ વધતાં ગુરુત્વપ્રવેગ વધે છે / ઘટે છે.

B

ઊંડાઈ વધતાં ગુરુત્વપ્રવેગ વધે છે / ઘટે છે. (પૃથ્વીને નિયમિત ઘનતાનો ગોળો ગણો.)

C

ગુરુત્વપ્રવેગ પૃથ્વીના દળ / પદાર્થના દળથી સ્વતંત્ર છે.

D

પૃથ્વીના કેન્દ્રથી r1 અને r2 અંતરે આવેલાં બે બિંદુઓએ સ્થિતિઊર્જાના તફાવત માટે GMm(1/r11/r2) સૂત્ર mg(r1r2) સૂત્ર કરતાં વધુ / ઓછું ચોકસાઈભર્યું છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for સાચો વિકલ્પ પસંદ કરો : by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions