હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 m છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન δVVની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2×109Nm−2( g=10ms−1લો.)
Step by step video & image solution for હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 m છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન (delta V)/Vની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ 2.2 xx10^(9) N m^(-2)( g = 10 ms^(-1)લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
4.7 m લંબાઈ અને 3.0×10−5m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર તથા 3.5 m લંબાઈ અને 4.0×10−5m2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે, તો સ્ટીલ અને તાંબાનાં યંગ મૉડ્યુલસનો ગુણોત્તર શું હશે ?
View Solutionનીચેના પ્રશ્નોના જવાબ આપો : એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુતબળોથી તમે તેનું Shielding કરી શકો છે. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મુકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી Shield કરી શકશો ?
View Solution2.5 kg દળની એક દોરી 200 Nના તણાવ હેઠળ છે. તણાવવાળી દોરીની લંબાઈ 20.0 m છે. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો (Jerk) આપવામાં આવે, તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતાં કેટલો સમય લાગે ?
View SolutionCalculate the uncertainty in the position (Δx) of an electron if Δvis0.1% .Take the velocity of electron =2.2×106ms−1 and mass of electron as 9.108×10−31kg
View SolutionThe average depth of indian ocean is about 3000 m. What is the fractional compression, Delta V//V of water at the bottom of ocean ? (bulk modulus of water = 2.2 xx 10^(9) Nm^(-2) & g = 10 ms^(-2) )
View SolutionCalculate the uncertaimty in position of an electron,if /_\v=0.1% and v=2.2 xx 10^(6) ms^(-1)
View SolutionThe average depth of Indian Ocean is about 3000 m. Calculate the fractional compression, ΔV of water at the bottom of the ocean, given that the bulk modulus of water is2.2×109Nm−2(Takeg=10ms−2)
View SolutionCalculate the uncertainty in the position (Delta x) of an electron if Delta v is 0.1 % .Take the velocity of electron = 2.2 xx10^(6) ms^(-1) and mass of electron as 9.108 xx 10^(-31)kg
View Solutionहिन्द महासागर की औसत गहराई लगभग 3000 m है। महासागर के तल पर जल का भिन्नात्मक संपीडन , ΔVVहै (दिया गया है कि जल का आयतन गुणांक = 2.2×109N m−2 और g=10 ms−2)
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View SolutionThe average depth of Indian ocean is about 3000 m. The fractional compression, ΔVV of water at the bottom of the ocean (given that the bulk modulus of the water =2.2×102Nm−2andg=10ms−2) is
View Solutionસમુદ્રની ઊંડાઈ આશરે 2700 mm છે. પાણીની 45.4×10−11Pa^(-1)અનેઘનેતા10^(3) kg/m^3 છે, તો - સમુદ્રના તળિયે પાણીના કદમાં થતો આંશિક ફેરફાર શોધો.
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solution