સમજાવો, શા માટે સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે જ્યારે તે જ સપાટી પર પારો બુંદો રચે છે. (બીજી રીતે કહીએ તો, પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો કાચને ભીંજવતો નથી.)
Step by step video & image solution for સમજાવો, શા માટે સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે જ્યારે તે જ સપાટી પર પારો બુંદો રચે છે. (બીજી રીતે કહીએ તો, પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો કાચને ભીંજવતો નથી.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
સમજાવો, શા માટે માનવમાં પગ આગળ લોહીનું દબાણ (blood pressure), મગજ આગળ હોય તે કરતાં વધુ હોય છે.
View Solution2.5 kg દળની એક દોરી 200 Nના તણાવ હેઠળ છે. તણાવવાળી દોરીની લંબાઈ 20.0 m છે. જો દોરીના એક છેડે એક લંબગત આંચકો (Jerk) આપવામાં આવે, તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતાં કેટલો સમય લાગે ?
View Solutionએક મિનિટમાં 3.0 લિટરના દરથી પસાર થતા પાણીને ગિઝર 27∘C થી 77∘C સુધી ગરમ કરે છે. જો ગિઝર, ગૅસ બર્નર પર કાર્ય કરતું હોય અને બળતણ (combustion) ઉષ્મા 4.0X104Jg હોય, તો બળતણના વપરાશનો દર કેટલો હશે ?
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionકોઈ માધ્યમમાં ડૂબેલ કાચના લંબઘન પર આપાત થતું પ્રકાશનું કિરણ શા માટે પોતાને સમાંતર જ નિર્ગમન પામે છે? આકૃતિ દોરી સમજાવો.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solution