નીચેનાના જવાબ આપો : નિરપેક્ષ તાપમાન (કૅલ્વિન માપક્રમ) Tનો સેલ્સિયસ માપક્રમ તાપમાન tcસાથેનો સંબંધ નીચે મુજબ છે : tc=T−273.15 શા માટે આપણે આ સંબંધમાં 273.16 ને બદલે 273.15 લીધા છે ?
Step by step video & image solution for નીચેનાના જવાબ આપો : નિરપેક્ષ તાપમાન (કૅલ્વિન માપક્રમ) Tનો સેલ્સિયસ માપક્રમ તાપમાન t_cસાથેનો સંબંધ નીચે મુજબ છે : t_c = T - 273.15 શા માટે આપણે આ સંબંધમાં 273.16 ને બદલે 273.15 લીધા છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
નિયૉન અને કાર્બન ડાયોક્સાઈડનાં ત્રિબિંદુ અનુક્રમે 24.57 K અને 216.55 K છે. આ તાપમાન મૂલ્યોને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં દર્શાવો.
View Solutionનીચેનામાંથી કયાં ઉદાહરણો આવર્તગતિ દર્શાવે છે ? એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સફર પૂર્ણ કરે છે.
View Solutionઆજ સુધીમાં મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા કુદરતને સંબંધિત વિજ્ઞાનનાં કેટલાંક ગહન કથનો આપવામાં આવેલાં છે. આઇન્સ્ટાઇનના મત મુજબ 'વિશ્વની ન સમજી શકાય તેવી (અગમ્ય) બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે.' આ કથન માટે આપના વિચારો વ્યક્ત કરો.
View Solutionपरमताप (केल्विन स्केल) T तथा सेल्सियस ताप C में सम्बन्ध C=T−273.15 होता है जबकि पानी का त्रिक बिन्दु होता 273.16K है। अतः C = T - 273.15 में 273.15 के स्थान पर 273.16 क्यों नहीं लिया जाता?
View Solutionपरमताप (केल्विन मापक्रम) T तथा सेल्सियस मापक्रम पर ताप tc में सम्बन्ध इस प्रकार है:
tc=T−273.15
इस सम्बन्ध में हमने 273.15 लिखा है 273.16 क्यों नहीं लिखा?
View SolutionThe absolute temperature (Kelvin scale) T is related to the temperature t_(c) on the Celsius scale by t_(c) = T - 273.15 Why do we have 273.15 in this relation, and not 273.16 ?
View SolutionThe absolute temperature (Kelvin scale) T is related to the temperature t_(c) on the Celsius scale by t_(c)=T-273.15 Why do we have 273.15 in this relation, and not 273.16 ?
View SolutionThe absolute temperature (Kelvin scale) T is related to the temperature tc on the Celsius scale byTC=7−273.15Why do we have 273.15 in this relation, and not 273.16
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
View Solution