2.5 kg દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500∘C તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાબાની વિશિષ્ટ ઉષ્માધારિતા = 0.39Jg−1K−1, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા = 335Jg−1).
Step by step video & image solution for 2.5 kg દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500^circ C તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાબાની વિશિષ્ટ ઉષ્માધારિતા = 0.39 J g^(-1) K^(-1), પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા = 335 J g^(-1)). by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
નિયૉન અને કાર્બન ડાયોક્સાઈડનાં ત્રિબિંદુ અનુક્રમે 24.57 K અને 216.55 K છે. આ તાપમાન મૂલ્યોને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં દર્શાવો.
03:50View Solutionનીચેનામાંથી કયાં ઉદાહરણો આવર્તગતિ દર્શાવે છે ? એક તરવૈયો એક નદીના એક કિનારેથી બીજા કિનારે અને ત્યાંથી પરતની સફર પૂર્ણ કરે છે.
03:12View Solutionઆજ સુધીમાં મહાન વૈજ્ઞાનિકો પૈકીના એક વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા કુદરતને સંબંધિત વિજ્ઞાનનાં કેટલાંક ગહન કથનો આપવામાં આવેલાં છે. આઇન્સ્ટાઇનના મત મુજબ 'વિશ્વની ન સમજી શકાય તેવી (અગમ્ય) બાબતો તે છે કે તે સમજી શકાય તેવી છે.' આ કથન માટે આપના વિચારો વ્યક્ત કરો.
03:21View SolutionA copper block of mass2.5 kg ts heated in a furnace to a temperature of 500∘C and then placed on a large ice block. What is the maximum amount of ice that can melt? (Specific heat of copper = 0.39Jg−1K−1, heat of fusion of water =335Jg−1).
03:20View SolutionA copper block of mass2.5 kg ts heated in a furnace to a temperature of 500∘C and then placed on a large ice block. What is the maximum amount of ice that can melt? (Specific heat of copper = 0.39Jg−1K−1, heat of fusion of water =335Jg−1).
02:46View SolutionA copper block of mass2.5 kg ts heated in a furnace to a temperature of 500∘C and then placed on a large ice block. What is the maximum amount of ice that can melt? (Specific heat of copper = 0.39Jg−1K−1, heat of fusion of water =335Jg−1).
05:11View SolutionA copper block of mass2.5 kg ts heated in a furnace to a temperature of 500∘C and then placed on a large ice block. What is the maximum amount of ice that can melt? (Specific heat of copper = 0.39Jg−1K−1, heat of fusion of water =335Jg−1).
02:46View Solution2.5kg ਪੁੰਜ ਦੇ ਤਾਂਬੇ ਦਾ ਗੁਟਕੇ ਨੂੰ ਕਿਸੇ ਭੱਠੀ ਵਿਚ 500∘C ਤਕ ਗਰਮ ਕਰਨ ਤੋਂ ਬਾਅਦ ਕਿਸੇ ਵੱਡੇ ਬਰਫ਼ ਦੇ ਬਲਾਨ ਤੇ ਰੱਖ ਦਿੱਤਾ ਜਾਂਦਾ ਹੈ। ਬਰਫ਼ ਦੇ ਪਿਘਲਣ ਵਾਲੀ ਅਧਿਕਤਮ ਮਾਤਰਾ ਕੀ ਹੈ? ਤਾਂਬੇ ਦੀ ਵਿਸ਼ਿਸ਼ਟ ਤਾਪ ਊਰਜਾ ਧਾਰਣ ਸਮਰੱਥਾ=0.39Jg−1K−1 , ਬਰਫ਼ ਦੀ ਸੰਗਲਣ ਊਰਜਾ= 335Jg−1 ਹੈ।
02:52View SolutionA copper block of mass 2.5 kg is heated in a furnace to a temperature of5002C and then placed on a large ice block. What is the maximum amount of ice that can melt? (Specific heat of copper = 0.39Jg−1K−1, heat of fusion of water = 335Jg−1)
02:48View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
04:19View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
04:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
03:25View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
04:37View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
05:27View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
01:28View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:39View Solution