પાણીની ઘનતા 1000kgm−3 છે. 100∘C તાપમાને અને 1 atm દબાણે પાણીની બાષ્પ ઘનતા 0.6kgm−3ગે છે. અણુના કદ અને તેમની કુલ સંખ્યાના ગુણાકારને આશ્વિક કદ કહે છે. ઉપર આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં રહેલ પાણીની બાષ્પ માટે આણ્વિક કદ અને તેણે ઘેરાયેલ કુલ કદનો ગુણોત્તર ગણો.
Step by step video & image solution for પાણીની ઘનતા 1000 kg m^(-3) છે. 100^circ C તાપમાને અને 1 atm દબાણે પાણીની બાષ્પ ઘનતા 0.6 kg m^(-3)ગે છે. અણુના કદ અને તેમની કુલ સંખ્યાના ગુણાકારને આશ્વિક કદ કહે છે. ઉપર આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં રહેલ પાણીની બાષ્પ માટે આણ્વિક કદ અને તેણે ઘેરાયેલ કુલ કદનો ગુણોત્તર ગણો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
STP એ ઑક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઑક્સિજનના અણુનો વ્યાસ 3Ao લો.
View Solution100ms−2ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે . અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે ? ( એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી .)
View Solutionનીચેના પ્રશ્નોના જવાબ આપો : એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુતબળોથી તમે તેનું Shielding કરી શકો છે. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મુકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી Shield કરી શકશો ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solution