કોઈ ચોક્કસ સાધનમાંથી હાઇડ્રોજનના ભળવા (પ્રસરવા) (Diffusion)નો સરેરાશ દર 28.7cm3s1 છે. આ જ પરિસ્થિતિઓમાં બીજા વાયુ માટે ભળવાનો સરેરાશ દર 7.2cm3s1 માપવામાં આવે છે. આ વાયુ કયો હશે તે શોધો. (સૂચન : ગ્રેહામના પ્રસરણના નિયમનો ઉપયોગ કરો : R1R2=(M2M1)12, જ્યાં R1, R2, એ વાયુઓ 1 અને 2ના પ્રસરવાનો દર છે, તથા M1 અને M2 અનુક્રમે તેમના મોલર દળ છે. આ નિયમ ગતિવાદ પરથી સીધો તરી આવે છે.)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for કોઈ ચોક્કસ સાધનમાંથી હાઇડ્રોજનના ભળવા (પ્રસરવા) (Diffusion)નો સરેરાશ દર 28.7 cm^(3) s^(-1) છે. આ જ પરિસ્થિતિઓમાં બીજા વાયુ માટે ભળવાનો સરેરાશ દર 7.2 cm^(3) s^(-1) માપવામાં આવે છે. આ વાયુ કયો હશે તે શોધો. (સૂચન : ગ્રેહામના પ્રસરણના નિયમનો ઉપયોગ કરો : R_1/ R_2 = (M_2/ M_1)^(1/2), જ્યાં R_1, R_2, એ વાયુઓ 1 અને 2ના પ્રસરવાનો દર છે, તથા M_1 અને M_2 અનુક્રમે તેમના મોલર દળ છે. આ નિયમ ગતિવાદ પરથી સીધો તરી આવે છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions