ચોક્કસ કદનું એક નળાકાર (પાત્ર) પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 litre હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલા વાયુનું તાપમાન 15.0∘C જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે ? R=8.31Jmol−1K−1
Step by step video & image solution for ચોક્કસ કદનું એક નળાકાર (પાત્ર) પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 litre હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલા વાયુનું તાપમાન 15.0^circ C જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે ? R= 8.31 J mol^(-1) K^(-1) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
STP એ ઑક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઑક્સિજનના અણુનો વ્યાસ 3Ao લો.
View Solution100ms−2ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે . અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે ? ( એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી .)
View Solutionનીચેના પ્રશ્નોના જવાબ આપો : એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુતબળોથી તમે તેનું Shielding કરી શકો છે. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મુકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી Shield કરી શકશો ?
View SolutionA cylinder of fixed capacity 44.8 litre contains helium gas at standard temperature and pressure. What is the amount of heat needed to raise the temperature of the gas in the cylinder by 15.0^(@) C ? [R = 8.31 J mol^(-1) K(-1)]
View Solution44.8 लिटर नियत धारिता के लिए एक बेलनाकार बर्तन में STP पर हीलियम गैस भरी है । इस गैस के ताप में 15.0∘C वृद्धि करने के लिए कितनी ऊष्मा की आवश्यकता होगी ? (R=8.31Jmol−1K−3)
View SolutionA cylinder of fixed capacity 44.8 litres contains helium gas at standard pressure at temperature . What is the amount of heat need to rest that temperature of the gas by 15.00∘C?[R=8.31 J mol−1K−1]
View SolutionA cylinder of fixed capacity 44.8 litres contains helium gas at standard pressure at temperature . What is the amount of heat need to rest that temperature of the gas by 15.00∘C?[R=8.31 J mol−1K−1]
View SolutionA cylinder of fixed capacity 44.8 litre contains helium gas at standard temperature and pressure. What is the amount of heat needed to raise the temperature of the gas in the cylinder by 15.0∘C?[R=8.31Jmol−1K(−1)]
View SolutionA cylinder of fixed capacity 44.8 litres contains helium gas at standard temperature and pressure. What is the amount of heat needed to raise the temperature of the gas in the cylinder by 15.0^(@)C ? (R=8.31" J mol"^(-1)K^(-1)) .
View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
View Solution