જો દ્વિઘાત બહુપદી નાં શૂન્યો 2 અને -3 હોય, તો
,
,
,
,
Step by step video & image solution for જો દ્વિઘાત બહુપદી x^(2) + (a + 1) x + b નાં શૂન્યો 2 અને -3 હોય, તો by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Similar Questions
બે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
03:08View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
02:55View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
03:58View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
02:11View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
02:57View Solution2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..
02:28View Solutionબે પ્રગામી હાર્મોનિક તરંગોના તરંગ સમીકરણ x1=asin(ωt−kx+ϕi) અને x_2 = a sin (omegat - kx + phi_2) છે. જો પરિણામી તરંગમાં આવૃત્તિ અને કંપવિસ્તાર એ સંપાત પામતી તરંગોના જેટલા જ હોય, તો આ તરંગો વચ્ચેનો કળાતફાવત ......... .
01:41View Solutionધારો કે f:[0,1]→[0,1] f(x)={xxસંમેયહોય1−xxઅસંમેયહોય તો (fof)x એ.....
03:26View Solution