બે પરીક્ષાખંડ A અને B માં કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે. પ્રત્યેક ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન કરવા માટે, 10 વિદ્યાર્થીઓને A માંથી B માં મોકલવા પડે છે. પરંતુ જો B માંથી A માં 20 વિદ્યાર્થીઓ મોકલવામાં આવે, તો A માં વિદ્યાર્થીઓની સંખ્યા B માં સ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બમણી થાય છે. બંને ખંડમાં સ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
Step by step video & image solution for બે પરીક્ષાખંડ A અને B માં કેટલાક વિદ્યાર્થીઓ હાજર છે. પ્રત્યેક ખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા સમાન કરવા માટે, 10 વિદ્યાર્થીઓને A માંથી B માં મોકલવા પડે છે. પરંતુ જો B માંથી A માં 20 વિદ્યાર્થીઓ મોકલવામાં આવે, તો A માં વિદ્યાર્થીઓની સંખ્યા B માં સ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં બમણી થાય છે. બંને ખંડમાં સ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Similar Questions
બે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solutionએક વિદ્યુત-પરિપથમાં 2 Omega અને 4 Omega ના બે અવરોધોને ક્રમમાં 6 V ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. 4 Omega ના અવરોધ દ્વારા 5 s માં વપરાતી ઉષ્મા...
View Solutionવિદ્યુત અવરોધકતા એટલે શું ? ધાતુના તારથી બનેલ હોય તેવો અવરોધ ધરાવતા એક શ્રેણી વિદ્યુત-પરિપથમાં એમીટરનું અવલોકન 5 A દર્શાવે છે. તારની લંબાઈ બમણી કરતાં એમીટરનું વાંચન ઘટીને અડધું થાય છે. શા માટે ?
View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solution