જો બિંદુ A (2, -4), બિંદુઓ P (3, 8) અને Q (-10, y) થી સમાન અંતરે આવેલ હોય, તો y શોધો. P અને Q વચ્ચેનું અંતર પણ શોધો.
Step by step video & image solution for જો બિંદુ A (2, -4), બિંદુઓ P (3, 8) અને Q (-10, y) થી સમાન અંતરે આવેલ હોય, તો y શોધો. P અને Q વચ્ચેનું અંતર પણ શોધો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Similar Questions
બે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સના મુખ્ય કેન્દ્ર અને કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુ વચ્ચે મૂકેલ હોય.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solution2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..
View Solutionબે બિંદુવત વિદ્યુતભારો −qઅને+q અનુક્રમે (0,0,−a)તથા(0,0,a)બિંદુઓપરઆવેલાછે.આતંત્રનેકારણેબિંદુઓ(0, 0, z) અને (x, y, 0) આગળ વિદ્યુતસ્થિતિમાનકેટલા મળશે ?
View Solutionપ્રગામી ઢાર્મોનિક તરંગનું સમીકરણ y = 0.25 times 10^-3 sin (500t - 0.025x) છે, જ્યાં y, t અને x અનુક્રમે cm, sec અને m માં છે, તો તરંગનો કંપવિસ્તાર, આવર્તકાળ, કોણીય આવૃત્તિ, તરંગલંબાઈ શોધો તથા કણના વેગનો કંપવિસ્તાર અને પ્રવેગનો કંપવિસ્તાર શોધો.
View Solution