આકૃતિ 11.2 માં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ 5 સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
Step by step video & image solution for આકૃતિ 11.2 માં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ 5 સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Similar Questions
લાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solution