જેનું ક્ષેત્રફળ 784સેમી2 છે તેવા એક ચોરસ પૂંઠા પર, મહત્તમ માપની ચાર વર્તુળાકાર તકતીઓ એવી રીતે ગોઠવેલી છે કે દરેક વર્તુળાકાર તકતી બીજી બે તકતીઓને સ્પર્શે અને ચોરસ પૂંઠાની દરેક બાજુ બે વર્તુળાકાર તકતીઓનો સ્પર્શક છે. ચોરસ પૂંઠાનો જેટલો ભાગ બાકી રહે તે ભાગનું ક્ષેત્રફળ શોધો.
Step by step video & image solution for જેનું ક્ષેત્રફળ 784 સેમી^(2) છે તેવા એક ચોરસ પૂંઠા પર, મહત્તમ માપની ચાર વર્તુળાકાર તકતીઓ એવી રીતે ગોઠવેલી છે કે દરેક વર્તુળાકાર તકતી બીજી બે તકતીઓને સ્પર્શે અને ચોરસ પૂંઠાની દરેક બાજુ બે વર્તુળાકાર તકતીઓનો સ્પર્શક છે. ચોરસ પૂંઠાનો જેટલો ભાગ બાકી રહે તે ભાગનું ક્ષેત્રફળ શોધો. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023Similar Questions
ટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionકોઈ એવા વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરો કે જેમાં એક વિદ્યુતકોષ (સેલ), એક કળ, એક એમીટર અને સમાંતર જોડેલા 4 Omega ના બે અવરોધો સાથે શ્રેણીમાં 2 Omega ના એક અવરોધ હોય જેને સમાંતર એક વૉલ્ટમીટર જોડેલ હોય. 2 Omega અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તથા 4 Omega ના બે સમાંતર જોડેલા બે અવરોધોના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત સમાન હશે ? કારણ આપો.
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solution