Complete Solutions to Example of chapter દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterદ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો
NCERTExample
Number Of Questions6
Academic Year2023-24
  1. દર્શાવો કે ઘન પદાર્થની લંબચોરસ તક્તી માટે પૃષ્ઠ-પ્રસરણાંક `(delta A/A)/delta T` તેના રેખીય પ્રસરણાંક `alpha_l` કરતાં બમણો હોય છે.


    View Solution
  2. એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. `27^circ C` તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે 5.243 m અને 5.231 m છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ ? જ્યાં, `(alpha _l = 1.20 x 10^(-5) K^(-1))`


    View Solution
  3. 0,047 kg દળ ધરાવતાં ઍલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઊકળતું પાણી ધરાવતા પાત્રમાં મુકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન `100^circ C` થાય છે. હવે આ ગોળાને તરત જ `20^circ C` તાપમાન ધરાવતા 0.25 kg પાણીભરેલા, . 0.14 kg દળવાળા તાંબાના કૈલોરીમીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને `23^circ C` સ્થિર તાપમાન થાય છે, તો ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો.


    View Solution
  4. જ્યારે એક પાત્રમાં `0^circ C` તાપમાને રહેલા 0.15 kg બરફને `50^circ C` તાપમાને રહેલા 0.30 kg પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી તાપમાન `6.7^circ C` થાય છે. બરફને ઓગાળવા માટે જરૂરી ઉષ્મા ગણો. `(s_water = 4186 J kg^(-1) K^(-1))`.


    View Solution
  5. એક કૈલોરીમીટરમાં `-12^circ C` તાપમાને રહેલા 3 kg બરફને વાતાવરણના દબાણે `100^circ C` તાપમાનવાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્માની ગણતરી કરો. જયાં, બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા = `2100 J kg^(-1) K^(-1)`, પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા = `4186 J kg^(-1) K^(-1)`, બરફની ગલનગુપ્તા ઉષ્મા = `3.35 X 10^(5) J kg^(-1)` અને વરાળની બાષ્પાયન ગુપ્તઉષ્મા = `2.256 X 10^(6) J kg^(-1)` આપેલ છે.


    View Solution
  6. `20^circ C`ઓરડાના તાપમાને એક વાસણમાં ભરેલ ગરમ ભોજન બે મિનિટમાં `94^circ C`થી `86^circ C` જેટલું ઠંડું થાય છે. તેનું તાપમાન `71^circ C`થી `69^circ C` થવા માટે કેટલો સમય લાગશે ?


    View Solution

Example questions and complete solutions for chapter દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો