Doubtnut Promotions Sticky

0,047 kg દળ ધરાવતાં ઍલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઊકળતું પાણી ધરાવતા પાત્રમાં મુકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100C થાય છે. હવે આ ગોળાને તરત જ 20C તાપમાન ધરાવતા 0.25 kg પાણીભરેલા, . 0.14 kg દળવાળા તાંબાના કૈલોરીમીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23C સ્થિર તાપમાન થાય છે, તો ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 0,047 kg દળ ધરાવતાં ઍલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઊકળતું પાણી ધરાવતા પાત્રમાં મુકેલ છે. પરિણામે આ ગોળાનું તાપમાન 100^circ C થાય છે. હવે આ ગોળાને તરત જ 20^circ C તાપમાન ધરાવતા 0.25 kg પાણીભરેલા, . 0.14 kg દળવાળા તાંબાના કૈલોરીમીટરમાં સ્થાનાંતરીત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23^circ C સ્થિર તાપમાન થાય છે, તો ઍલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions