Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterકાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિ
PHOENIX PUBLICATIONExercise
Number Of Questions77
Academic Year2023-24
  1. એક છોકરો એક પથ્થરને ઊર્ધ્વદિશામાં વધુમાં વધુ 10 m ની ઊંચાઈ સુધી ફેકી શકે છે, તો આ છોકરો આ પથ્થરને સમક્ષિતિજ દિશામાં વધુમાં વધુ ........ અવધિ સુધી ફેકી શકશે. (g = 10 `m//s^2`)


    04:41
    View Solution
  2. એક રાઇફલને લક્ષ્યના સમક્ષિતિજ લેવલ પર, લક્ષ્યથી 700 m દૂર રાખી તેમાંથી 630 `m//s` પ્રારંભિક વેગથી ગોળી છોડવામાં આવે છે, તો આ ગોળી ખરેખર લક્ષ્યને વીંધી શકે તે માટે રાઇફલને લક્ષ્યના કેન્દ્રના લેવલથી કેટલી ઊંચાઈ પ૨ ગોઠવવી પડશે ?


    02:33
    View Solution
  3. `t = 0` સમયે ઉગમબિંદુથી `theta` કોણે પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો `t =2` sec સમયે સ્થાનસદિશ `vec r = 40hati + 50hatj` m હોય, તો `theta` = ........ . (g= 10 `m//s^2`)


    04:29
    View Solution
  4. 60° ના કોણે 10 `m//s` વેગથી ફૅકેલા 160 gm દળના દડાનું મહત્તમ ઊંચાઈવાળા સ્થાને પ્રક્ષિપ્ત બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન ........ `kg m^2 s^-1` થાય.


    06:32
    View Solution
  5. જમીનથી 500 m ઊંચાઈએ એક હેલિકોપ્ટર 20 `m//s` ની ઝડપે સમક્ષિતિજ ગતિ કરે છે. તેમાંથી છોડી દીધેલું ફડ પેકેટ જમીન પર ક્યારે પહોંચશે ? તેને કેટલા સમક્ષિતિજ અંતરે ઝીલી શકાશે ? (g = 10 `m//s^2`)


    03:49
    View Solution
  6. એક હેલિકોપ્ટર ઊર્ધ્વદિશામાં 40 `m//s` ની ઝડપે ગતિ કરે છે. તે જ્યારે જમીનથી 1 km ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેમાંથી છોડી દીધેલું ફુડ પેકેટ જમીન પરની વ્યક્તિને ક્યારે મળશે ?


    05:02
    View Solution
  7. સમક્ષિતિજ સાથે `theta_0` ખૂણો બનાવતી દિશામાં `v_0` વેગથી ફૅકેલા પદાર્થને વેગ સદિશ `vec v` અમુક સમય બાદ સમક્ષિતિજ સાથે `theta` ખૂણો બનાવતો હોય, તો v = ........ .


    01:14
    View Solution
  8. એક પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ `Y = sqrt3X - 1/2gX^2` છે, તો તેનો પ્રક્ષેપણ વેગ ગણો.


    02:19
    View Solution
  9. જો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એ તેની મહત્તમ ઊંચાઈ કરતાં ચારગણી થાય, તો તેનો પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય ?


    02:42
    View Solution
  10. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અને અવધિના મૂલ્ય સમાન છે, તો તે પદાર્થ કેટલા ખૂણે પ્રક્ષેપણ પામ્યો હશે ?


    01:47
    View Solution
  11. 2 kg દળના પદાર્થની પ્રારંભિક ઝડપ 5 `m//s`છે. થોડા સમય માટે તેના પર ગતિની દિશામાં બળ લાગે છે. બળ `(F) rarr સમય (t)` નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પદાર્થની અંતિમ ઝડપ ........ .


    03:28
    View Solution
  12. એક પદાર્થ માટે `F rarr t` નો આલેખ આફૃતિમાં દર્શાવ્યો છે, તો 0.02 સેકન્ડથી 0.06 સેકન્ડના ગાળામાં પદાર્થના વેગમાનના મૂલ્યમાં થતો ફેરફાર ........ .


    01:26
    View Solution
  13. પ્રક્ષિપ્ત ગતિમાં વેગ…


    01:58
    View Solution
  14. બે બુલેટ એક જ સ્થાનથી પણ જુદા જુદા વેગથી સમક્ષિતિજ દિશામાં છોડવામાં આવે છે, તો કઈ બુલેટ જમીન પર વહેલી પહોંચશે ?


    01:07
    View Solution
  15. 15° ના ખૂણે પ્રક્ષિપ્ત થતા એક પદાર્થની અવધિ 50 m છે. જો આ જ પદાર્થને તેટલા જ વેગથી 45° ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેની અવધિ કેટલી થાય ?


    02:37
    View Solution
  16. પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ અવધિ અને ઉડ્યન સમયના વર્ગનો ગુણોત્તર ........ છે:


    03:05
    View Solution
  17. એક ઇમારત પરથી બોલ A ઊર્ધ્વદિશામાં અને બોલ B અધોદિશામાં સમાન વેગથી ફેંકવામાં આવે છે. બંને જ્યારે જમીનને અડકે ત્યારે તેમના વેગ અનુક્રમે `v_A` અને `v_B` હોય તો…


    02:13
    View Solution
  18. 1960 m ઊંચાઈએ ઊડી રહેલ એક પ્લેનનો વેગ 600 `km//h` છે, જે સમયે તે જમીન પરના A બિંદુ પર હોય ત્યારે એક બૉમ્બને પડતો મૂકે છે. આ બૉમ્બ જમીન પર B બિંદુએ પડે છે, તો અંતર AB કેટલું હશે ?


    05:06
    View Solution
  19. 0.2 kg દળના એક બૉલને હાથ વડે બળ આપીને ઊર્ધ્વ- દિશામાં ફેંકવામાં આવે છે. આ ક્રિયામાં હાથ 0.2 m ઊંચે જાય છે અને બૉલ 2 m ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો બળનું મૂલ્ય શોધો. (g = 10 `m//s^2`)


    05:19
    View Solution
  20. એક બૉમ્બર વિમાન 500 `m//s` ના વેગથી ગતિ કરી રહ્યું છે. કોઈ એક સ્થળે તે બામ્બ જમીન તરફ જવા માટે મુક્ત કરે છે, અને આ બૉમ્બ 10 સેકન્ડમાં જમીન પર પડે છે, તો આ બૉમ્બ કેટલા ખૂણે જમીન સાથે અથડાશે ?


    01:42
    View Solution
  21. એક ગનમાંથી મોટી સંખ્યામાં v વેગથી દરેક દિશામાં બુલેટ છોડવામાં આવે છે, તો આ બુલેટ કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલી હશે ?


    02:04
    View Solution
  22. `theta` ખૂણે v જેટલા વેગથી એક પદાર્થને પ્રક્ષિપ્ત કરતાં તે R જેટલી અવધિ મેળવે છે. જો તેનો શરૂઆતનો વેગ બમણો કરવામાં આવે અને `theta` ખૂણે તેનું પ્રક્ષેપણ કરવામાં આવે, તો તેની અવધિ કેટલી હશે ?


    02:34
    View Solution
  23. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે સમક્ષિતિજ અંતર `x = Kt`અને શિરોલંબ અંતર `y = Kt(1 - alphat)`, જ્યાં K અને `alpha` અચળાંકો છે. t સમય છે, તો પદાર્થનો ઉડ્યન સમય (T) અને મહત્તમ ઊંચાઈ (`Y_max`) શોધો.


    03:59
    View Solution
  24. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અને અવધિના મૂલ્ય સમાન છે, તો તે પદાર્થ કેટલા ખૂણે પ્રક્ષેપણ પામ્યો હશે ?


    01:47
    View Solution
  25. પૃથ્વીની સપાટી ૫૨ 5 `m//s` ના વેગથી ઊર્ધ્વદિશામાં એક પદાર્થ ફેંકવામાં આવે છે. બીજો એક પદાર્થ 3 `m//s` ના વેગથી બીજા ગ્રહની સપાટી ૫૨ ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. બંને પદાર્થનો ગતિપથ સમાન હોય, તો બીજા ગ્રહનો ગુરુત્વપ્રવેગ શોધો.


    04:19
    View Solution
  26. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે શિરોલંબ અંતર `y = 8t - 5t^2` મીટર અને સમક્ષિતિજ અંતર `x = 6t` મીટર છે, તો પદાર્થનો પ્રક્ષેપણ સમયનો વેગ શોધો.


    02:37
    View Solution
  27. સમક્ષિતિની દિશા સાથે `45 + theta` અને `45 - theta` ખૂણે સમાન વેગથી પ્રક્ષિપ્ત પદાર્થોની અવધિનો ગુણોત્તર ........ હોય છે.


    03:24
    View Solution
  28. એક તટરક્ષક વહાણમાં રહેલ તટરક્ષકો તેમનાથી 560 m દૂર એક ચાંચિયા (pirates)નું વહાણ જુએ છે અને 82 `m//s` ના વેગથી તોપનો ગોળો છોડે છે. જો ગોળો ચાંચિયાના વહાણને લક્ષ બનાવતો હોય, તો પ્રક્ષેપણ કોણ શોધો.


    02:33
    View Solution
  29. એક પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ `(hati + 2hatj) m//s` છે. જો g = 10 `m//s^2`હોય, તો તેના ગતિપથનું સમીકરણ નીચેના પૈકી કયું હશે ?


    03:48
    View Solution
  30. એક પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ `hati + 2hatj m//s` છે. જો g = 10 `m//s` હોય, તો તેના ગતિપથનું સમીકરણ મેળવો.


    01:26
    View Solution
  31. Y-અક્ષની દિશામાં અચળ પ્રવેગ 'a' થી xy-સમતલમાં ગતિ કરતો એક પદાર્થ t = 0 સમયે ઉદ્ગમબિંદુ પાસેથી પસાર થાય છે. જો તેના ગતિપથનું સમીકરણ `y = bx^2` હોય, તો તેના વેગનો X-અક્ષની દિશાનો ઘટક ........ છે.


    02:41
    View Solution
  32. એક પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષેપણ કોણ `beta` છે અને તેનો શરૂઆતનો વેગ u છે. મહત્તમ ઊંચાઈ પર તેની ગતિઊર્જા શરૂઆતની ગતિઊર્જાથી `3/4` ગણી થાય છે, તો `beta` = ........ .


    03:46
    View Solution
  33. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે મહત્તમ ઊંચાઈ અને ઉડ્યન સમયના વર્ગનો ગુણોત્તર શોધો. (g = 10 `m//s^2`)


    02:09
    View Solution
  34. `theta` ખૂણે `u` જેટલા વેગથી પ્રક્ષિપ્ત પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ `H_1` છે અને `(pi/2 - theta )` ખૂણે 'u` વેગથી પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ `H_2` છે. જો બંને કિસ્સામાં પદાર્થની અવધિ R હોય, તો ........ .


    03:48
    View Solution
  35. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે `x = 36t` મીટર અને `2y = 96t - 9.8t^2` મીટર, તો પ્રક્ષેપણ કોણ શોધો.


    03:44
    View Solution
  36. આપેલ વેગથી પદાર્થને જુદા જુદા ખુણે પ્રક્ષિપ્ત કરતાં તેની સમાન અવધિ (R) મળે છે. જો તેના ઉડયન સમય `t_1` અને `t_2` હોય, તો ........ .


    04:13
    View Solution
  37. `theta` ખૂણે પ્રક્ષિપ્ત એક પદાર્થ H જેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેનો ઉડ્યન સમય શોધો.


    02:00
    View Solution
  38. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે સમક્ષિતિજ અવધિ મહત્તમ ઊંચાઈથી `4sqrt3` ગણી છે, તો તેનો પ્રક્ષેપણ કોણ શોધો.


    00:49
    View Solution
  39. 70 m ઊંચા ટાવર પરથી એક બોલનું 50`m//s` ના વેગથી સમક્ષિતિજ સાથે 30° નો ખૂણો બનાવે તેમ પ્રક્ષેપણ કરવામાં આવે છે, તો આ બોલ કેટલા સમયમાં જમીન પર આવશે ?


    02:21
    View Solution
  40. સમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 `m//s` ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?


    05:01
    View Solution
  41. એક જ બિંદુએથી બે પદાર્થો, સમાન વેગ પણ અલગ અલગ પ્રક્ષેપણ કોણે, 20 `m//sec` ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. સમાન અવધિ મેળવતા આ બે પદાર્થમાંથી એકનો પ્રક્ષેપણ કોણ 30° હોય, તો તેમની મહત્તમ ઊંચાઈનો સરવાળો મેળવો.


    04:30
    View Solution
  42. હવામાં એક તીર છોડતાં તે 5 સેકન્ડના ઉડ્યન દરમ્યાન 200 m નું સમક્ષિતિજ અંતર કાપે છે, તો તેના વેગના સમક્ષિતિજ ઘટક મેળવો. (g = 10 `m//s^2`)


    02:49
    View Solution
  43. હવાના પ્રતિરોધને કારણે એક પ્રક્ષિપ્ત પદાર્થમાં 'g' કરતાં દશમા ભાગનો પ્રતિવેગ ઉત્પન્ન થાય છે, તો મહત્તમ ઊંચાઈએ પહોંચવ! માટેનો સમય ........ .


    02:17
    View Solution
  44. 2 kgદળનો એક કણ પ્રારંભમાં સ્થિર છે. તેના પર લાગતાં બળનું મૂલ્ય સમય સાથે બદલાય છે. બળ `(F) rarr સમય (t)` નો આલેખ 'દર્શાવ્યો છે. 10 sec પછી કણનો વેગ ........ .


    02:57
    View Solution
  45. એક પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ `y = sqrt3x - g/2x^2` છે.


    01:19
    View Solution
  46. એક પ્રક્ષિપ્ત પદાર્થ માટે તેનો પ્રક્ષેપણ કોણ બદલ્યા સિવાય તેનો વેગ વધારતાં તેની મહત્તમ ઊંચાઈમાં 10 % વધારો થાય છે, તો તેની અવધિમાં શું ફેરફાર થાય ?


    02:54
    View Solution
  47. સમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 `m//s` ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?


    05:01
    View Solution
  48. એક પદાર્થને `theta` ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરતાં તે R જેટલી અવધિ પ્રાપ્ત કરે છે. ચંદ્ર પર આ જ પદાર્થને `theta` ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરતાં તે કેટલી અવધિ પ્રાપ્ત કરે ?


    03:46
    View Solution
  49. એક પદાર્થની પ્રક્ષેપણ ઝડપ અને મહત્તમ ઊંચાઈએ તેની ઝડપનો ગુણોત્તર x છે, તો તેનો પ્રક્ષેપણ કોણ ગણો.


    02:49
    View Solution
  50. મહત્તમ ઊંચાઈએ એક પ્રક્ષિપ્ત પદાર્થનો વેગ તેના પ્રક્ષેપણ વેગથી અડધો છે, તો તેની અવધિ શોધો.


    02:47
    View Solution
  51. એક પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ નીચે મુજબ છે :`y = 12x - 3/4x^2` તેની અવધિ ગણો.


    05:52
    View Solution
  52. એક પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ `Y = sqrt3X - 1/2gX^2` છે, તો તેનો પ્રક્ષેપણ વેગ ગણો.


    02:19
    View Solution
  53. બે પદાર્થને 10 `m//s` ના વેગથી, એક જ સ્થાનેથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ બંને પદાર્થ પ્રક્ષેપણ સ્થાનથી `5sqrt3`m દૂર આવેલ સ્થાન પ૨ પડે છે, તો બંને પદાર્થ જમીનને કેટલા સમયને ગાળે અથડાશે ?


    05:43
    View Solution
  54. એક પથ્થર `19.6 sqrt2 m//s` ના વેગથી 45° ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. 2 s બાદ તે સમક્ષિતિજ દિશા સાથે `alpha` ખૂણો બનાવે છે, તો `alpha` = ........ .


    04:32
    View Solution
  55. એક ગતિમાન પદાર્થના x યામ અને y યામ `x = ct` અને `y = bt^2` છે, તો પદાર્થની ઝડપ ........ છે.


    02:04
    View Solution
  56. જમીનથી હવામાં થઈને જમીન તરફ જતો પ્રક્ષેપ્ત પદાર્થ `t = T/3` સમયે બિંદુ A પર છે અને `t = (5T)/6` B બિંદુ પ૨ છે. આ પદાર્થ `t = T` સમયે જમીન પર પહોંચે છે, તો A અને B ની ઊંચાઈનો તફાવત શોધો.


    08:48
    View Solution
  57. એક કણનો વેગ `v = At + Bt^2` સમીકરણથી મળે છે, જ્યાં A અને B અચળ છે, તો `t =1` અને`t = 2` વચ્ચે કણે કાપેલું અંતર ........ છે.


    02:11
    View Solution
  58. એક વિશાળ લિફ્ટ ઊર્ધ્વદિશામાં 2 `m//s^2` ના પ્રવેગથી ગતિ કરી રહી છે. તેનો વેગ 2 `m//s` હોય ત્યારે લિફ્ટના ભોયતળિયા પરથી લિફ્ટને સાપેક્ષ એક બોલ 4 `m//s` ના વેગથી 30° ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેને લિફ્ટના ફ્લોર પર પરત આવતા લાગતો સમય શોધો.


    01:58
    View Solution
  59. એક પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રક્ષેપણ કોણ `alpha` છે. અ પદાર્થ જ્યારે તેની મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે તેનો વેગ તેનાથી અડધી ઊંચાઈ પ૨ જે વેગ હોય તેનાથી `(2/5)^(1/2)` ગણો છે, તો પ્રક્ષેપણ કોણ શોધો.


    12:07
    View Solution
  60. એક તીડ (grasshopper) મહત્તમ 1.6 m જેટલું કૂદી શકે છે, તો 10 s માં તે કેટલું દૂર જઈ શકે ?


    03:17
    View Solution
  61. M દળનો એક પદાર્થ V વેગથી ગતિ કરતાં બે સમાન દળમાં વિભાજિત થાય છે. જો તેમાંનો એક ભાગ સ્થિર રહેતો હોય અને બીજા ભાગનો વેગ v હોય, તો v = ………. .


    02:26
    View Solution
  62. એક પદાર્થને `theta` ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરતાં તે R જેટલી અવધિ પ્રાપ્ત કરે છે. ચંદ્ર પર આ જ પદાર્થને `theta` ખૂણે u જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરતાં તે કેટલી અવધિ પ્રાપ્ત કરે ?


    03:46
    View Solution
  63. એક પદાર્થનું પ્રક્ષેપણ 60° ના ખૂણે કરવામાં આવે છે. જો તેની શરૂઆતની ગતિઊર્જા K હોય, તો મહત્તમ ઊંચાઈ પર તેની ગતિઊર્જા કેટલી હોય ?


    01:15
    View Solution
  64. બે કણને 'u' જેટલા વેગથી `theta_1` અને `theta_2` વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો પહેલા પદાર્થની મહત્તમ ઊંચાઈ બીજા પદાર્થની મહત્તમ ઊંચાઈથી વધુ હોય, તો ........ .


    03:59
    View Solution
  65. એક પદાર્થનું 60° ખૂણે પ્રક્ષેપણ કરતાં તેના વેગના ઊર્ધ્વ ઘટકમાં શું ફેરફાર થાય ?


    01:09
    View Solution
  66. એક માણસ A એક ખૂબ જ લાંબા રેલવેના ડબામાં બેઠેલ છે. ટ્રેન અચળ વેગથી ગતિ કરે છે. માણસ A એક સિક્કો માણસ B તરફ ઉછાળે છે. ટ્રેનની બહાર જમીન પર ઊભેલી વ્યક્તિ C અને માણસ B ને આ સિક્કાનો ગતિપથ કેવો લાગશે ?


    02:23
    View Solution
  67. એક બોલ (`theta < alpha < 90°`) જેટલો સમક્ષિતિજ દિશા સાથે ખૂણો ધરાવતી દિશામાં ઢોળાવવાળા સમતલ પરથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે u વેગથી `alpha` કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તો મહત્તમ ઊંચાઈએ બોલનો વેગ ........ .


    01:22
    View Solution
  68. સમક્ષિતિજ દિશા સાથે 60° ના ખૂણે એક પદાર્થને 147 `m//s` ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કેટલા સમય બાદ તેનો વેગ સમક્ષિતિજ દિશા સાથે 45° નો ખૂણો બનાવશે ?


    05:01
    View Solution
  69. એક પદાર્થને u જેટલા વેગથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે અને આ પદાર્થ જ્યારે A, B અને C બિંદુ પાસેથી પસાર થાય ત્યારે તેનો `u/2`, `u/3` અને `u/4` છે, તો `(AB)/(BC) શોધો.


    07:12
    View Solution
  70. એક વિશાળ લિફ્ટ ઊર્ધ્વદિશામાં 2 `m//s^2` ના પ્રવેગથી ગતિ કરી રહી છે. તેનો વેગ 2 `m//s` હોય ત્યારે લિફ્ટના ભોયતળિયા પરથી લિફ્ટને સાપેક્ષ એક બોલ 4 `m//s` ના વેગથી 30° ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેને લિફ્ટના ફ્લોર પર પરત આવતા લાગતો સમય શોધો.


    01:58
    View Solution
  71. એક પ્રક્ષિપ્ત પદાર્થનો શરૂઆતનો વેગ `hati + 2hatj m//s` છે. જો g = 10 `m//s` હોય, તો તેના ગતિપથનું સમીકરણ મેળવો.


    01:26
    View Solution
  72. એક પદાર્થનું પ્રક્ષેપણ 60° ના ખૂણે કરવામાં આવે છે. જો તેની શરૂઆતની ગતિઊર્જા K હોય, તો મહત્તમ ઊંચાઈ પર તેની ગતિઊર્જા કેટલી હોય ?


    01:15
    View Solution
  73. એક પદાર્થ માટે `R = 3H` તો તેનો પ્રક્ષેપણ કોણ શોધો.


    01:09
    View Solution
  74. બે પદાર્થને 10 `m//s` ના વેગથી, એક જ સ્થાનેથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ બંને પદાર્થ પ્રક્ષેપણ સ્થાનથી `5sqrt3`m દૂર આવેલ સ્થાન પ૨ પડે છે, તો બંને પદાર્થ જમીનને કેટલા સમયને ગાળે અથડાશે ?


    05:43
    View Solution
  75. એક દીવાલથી 4 m અંતરેથી 45° ના કોણે પ્રક્ષિપ્ત કરેલો દડો, દીવાલની ટોચને સ્પર્શીને દીવાલની બીજી બાજુએ દીવાલથી 6 m અંતરે પડે છે, તો આ દીવાલથી ઊંચાઈ ........ હશે.


    03:04
    View Solution
  76. એક પદાર્થને `t = 0` સમયે ઊર્ધ્વદિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પદાર્થ H ઊંચાઈ પર `t_1` અને `t_2` સમયે જોવા મળે છે, તો તેની મહત્તમ ઊંચાઈ શોધો.


    01:57
    View Solution
  77. એક પદાર્થને H ઊંચાઈવાળા ટાવર પરથી u જેટલી ઝડપથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. તે જમીન પર પહોંચવા માટે, મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતા સમયથી `n`' ગણો સમય લે છે, તો H, u અને n વચ્ચેનો સંબંધ ........ છે.


    01:58
    View Solution

Exercise questions and complete solutions for chapter કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિ of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 પ્રક્ષિપ્ત ગતિ