Doubtnut Promotions Sticky

એક માણસ A એક ખૂબ જ લાંબા રેલવેના ડબામાં બેઠેલ છે. ટ્રેન અચળ વેગથી ગતિ કરે છે. માણસ A એક સિક્કો માણસ B તરફ ઉછાળે છે. ટ્રેનની બહાર જમીન પર ઊભેલી વ્યક્તિ C અને માણસ B ને આ સિક્કાનો ગતિપથ કેવો લાગશે ?

A

અલગ મહત્તમ ઊંચાઈ પણ સમાન સમક્ષેતિજ અવધિ

B

સમાન મહત્તમ ઊંચાઈ અને સમક્ષિતિજ અવધિ

C

સમાન મહત્તમ ઊંચાઈ પણ અલગ સમક્ષિતિજ અવધિ

D

અલગ અલગ મહત્તમ ઊંચાઈ અને સમક્ષિતિજ અવધિ

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for એક માણસ A એક ખૂબ જ લાંબા રેલવેના ડબામાં બેઠેલ છે. ટ્રેન અચળ વેગથી ગતિ કરે છે. માણસ A એક સિક્કો માણસ B તરફ ઉછાળે છે. ટ્રેનની બહાર જમીન પર ઊભેલી વ્યક્તિ C અને માણસ B ને આ સિક્કાનો ગતિપથ કેવો લાગશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions