Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 સમતલ માં ગતિ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterકાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 સમતલ માં ગતિ
PHOENIX PUBLICATIONExercise
Number Of Questions36
Academic Year2023-24
  1. ગતિ કરતા કણના કોઈ પણ t સમયે યામો`x = at^2` અને `y = bt^2` છે. કણના વેગનું માપ ........ થાય.


    02:34
    View Solution
  2. xy-સમતલમાં 3 kg દળવાળો એક પદાર્થ `6thati + 4thatj`N જેટલા બળની અસર હેઠળ ગતિ કરે છે. જો `t = 0` સમયે આ પદાર્થ સ્થિર હોય, તો `t = 3` s માટે આ પદાર્થનો વેગ .... થાય,


    02:13
    View Solution
  3. એક કણ (0, 0) પરથી સુરેખ માર્ગ પર xy-સમતલમાં ગતિની શરૂઆત કરે છે. થોડા સમય બાદ તેનું સ્થાન (`sqrt3` , 3) છે, તો તેનો સુરેખ માર્ગ X-અક્ષ સાથે ........ખૂણો બનાવે.


    03:04
    View Solution
  4. એક કણનો પ્રારંભિક વેગ `2hat I + 3hat j` અને પ્રવેગ `0.3hat I + 0.2hat j` છે, તો 10 s ને અંતે તેના વેગનું માનાંક એકમ થાય.


    02:43
    View Solution
  5. એક કણનો t સમયે સ્થાનસદિશ `vec r = (A cos omegat)hati + (A sin omegat)hatj` છે, તો તેનો શરૂઆતનો વેગ શોધો.


    02:44
    View Solution
  6. ઉદ્ગમબિંદુ પર રહેલા એક કણનો વેગ `vec v = 3 hati + 4hatj m s^-1` અને પ્રવેગ a = -6 hati - 8hatj m s^-2` છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.


    04:38
    View Solution
  7. એક બુલેટ એકબીજાથી 100 m દૂર આવેલા બે પેપર સ્કીન A અને B ને પસાર કરે છે. સ્કીન A ને પસાર કરતી વખતે બુલેટનો વેગ સમક્ષિતિજ છે, જ્યારે સ્ક્રીન B માં પડેલ છિદ્ર સ્ક્રીન A ના છિદ્રથી 10 cm નીચે છે, તો બુલેટ સ્ક્રીન A ને પસાર કરે ત્યારે તેનો વેગ કેટલો હશે ?


    04:30
    View Solution
  8. ઉદ્ગમબિંદુ પર રહેલા એક કણનો વેગ `vec v = 3 hati + 4hatj m s^-1` અને પ્રવેગ a = -6 hati - 8hatj m s^-2` છે, તો તેની ગતિ દરમ્યાન તેના સ્થાનના x યામનું મહત્તમ મૂલ્ય શોધો.


    04:38
    View Solution
  9. એક બલુન ઊર્ધ્વદિશામાં 5 `m//s` ના વેગથી ગતિ કરે છે.આ બલુનમાંથી બલુનને સાપેક્ષ 10 `m//s` ના વેગથી એક પથ્થર ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. 2 s બાદ પથ્થરનો જમીનને સાપેક્ષ વેગ કેટલો થાય ?


    02:08
    View Solution
  10. 50 `km//s` ની ઝડપે જતી એક મોટરકાર ઉત્તર દિશામાં જઈ રહી છે. આ કાર 90° ના ખૂણે ઝડપ અચળ રાખીને . ડાબી બાજુ વળી જાય છે, તો તેના વેગમાં થતો ફેરફાર...


    05:49
    View Solution
  11. નીચેના પૈકી કયુ વિધાન સાચું છે?


    04:04
    View Solution
  12. એક બોટ નદીના પ્રવાહને લંબ દિશામાં 8 `km//h` ના વેગથી નદી પાર કરી રહી છે. જો બોટનો પરિણામી વેગ 10 1`km//h` હોય,-તો નદીના પ્રવાહનો વેગ ........ હીય.


    04:08
    View Solution
  13. એક બોટ શાંત પાણીમાં 5 1`km//h` ની ઝડપ ધરાવે છે. આ બોટ 1 km પહોળાઈ ધરાવતી નદીને 15 મિનિટમાં ક્રોસ કરે ત્યારે આ નદીમાં પાણીનો વેગ ........ હશે.


    01:03
    View Solution
  14. 120 m લાંબી એક ટ્રેન એક દિશામાં 20 `m//s` ના વેગથી ગતિ કરી રહી છે. ટ્રેન B વિરુદ્ધ દિશામાં 30 `m//s` ના વેગથી ગતિ કરે છે. જો ટ્રેન B ની લંબાઈ 130 m હોય, તો આ બંને ટ્રેન એકબીજાને કેટલા સમયમાં ક્રોસ કરશે ?


    01:32
    View Solution
  15. એક બોટનો જમીનને સાપેક્ષ વેગ `3hati + 4hatj` છે, જ્યારે નદીના પાણીનો જમીનને સાપેક્ષ વેગ `-3hati -4hatj` છે, તો બોટનો પાણીને સાપેક્ષ વેગ શોધો.


    02:12
    View Solution
  16. એક સ્વિમર (તરવેયો) ને 500 m નદી લઘુતમ સમયમાં ક્રોસ કરવી છે. નદીના વહેણનો વેગ 5 `km//h` અને સ્વિમરનો પાણીને સાપેક્ષ વેગ 3 `km//h` છે, તો તેને નદી ક્રોસ કરવા માટે લાગતો લઘુતમ સમય ........ હશે.


    01:12
    View Solution
  17. એક કણ સ્થિર અવસ્થામાંથી 4 `m//s^2` ના અચળ પ્રવેગથી ગતિ કરે છે, તો પાંચમી સેકન્ડમાં કણે કેટલી મુસાફરી કરી હશે ?


    01:49
    View Solution
  18. એક નદીના વહેણનો વેગ માણસની તરવાની મહત્તમ ઝડપ કરતાં વધુ છે. માણસ નદીને ટૂંકામાં ટૂંકા રસ્તે પસાર કરવા .માંગે છે, તો આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે?


    01:15
    View Solution
  19. એક કાર સુરેખ પથ પર `2 m s^-1` ના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે અને 10 સેકન્ડ બાદ `12 m s^-1` નો વેગ પ્રાપ્ત કરે છે, તો તેણે આ 10 સેકન્ડમાં કાપેલું અંતર ……... હશે.


    02:28
    View Solution
  20. બે છોકરાઓ એક મેદાનના બે છેડા A અને B પર ઊભા છે. AB = a. B આગળ રહેલો છોકરો AB ને લંબ દિશામાં `v_1` ઝડપથી દોડે છે. A આગળનો છોકરો પણ તે જ ક્ષણ v વેગથી દોડવાનું શરૂ કરીને બીજા છોકરાને t સમયમાં પકડી લે છે, તો t = ........ .


    02:56
    View Solution
  21. એક નદીના વહેણનો વેગ માણસની તરવાની મહત્તમ ઝડપ કરતાં વધુ છે. માણસ નદીને ટૂંકામાં ટૂંકા રસ્તે પસાર કરવા .માંગે છે, તો આપેલ વિધાનો પૈકી ખોટું વિધાન કયું છે?


    01:15
    View Solution
  22. એક વ્યક્તિ 3 `km//h` ની ઝડપથી ચાલે. છે. આ સમયે વરસતો વરસાદ તેને`3sqrt3 km//h` ની ઝડપથી શિરોલંબ દિશામાં અનુભવાય છે, તો વરસાદની ઝડપ અને દિશા શોધો.


    01:17
    View Solution
  23. એક સ્વિમર (તરવેયો) નદીના વહેણ સાથે 45° ના ખૂણે, 12 સેકન્ડમાં 60 m પહોળી નદી ક્રોસ કરે છે. જો નદીનાવહેણની ઝડપ 5 `m//s` હોય, તો સ્વિમરનો નદીના પાણીને સાપેક્ષ વેગ શોધો.


    01:16
    View Solution
  24. એક ગતિમાન ટ્રક પર ઊભેલ માણસ એક પથ્થર તેને સાપેક્ષ ઊર્ધ્વદિશામાં ફેકે છે. જમીન પર ઊભેલ માણસને ...


    01:14
    View Solution
  25. એક કણ પૂર્વ દિશામાં 5 `m//s` ના વેગથી ગતિ કરી રહ્યો છે. 10 sec બાદ તેનો વેગ 5 `m//s` ઉત્તર દિશામાં થઈ જાય છે, તો સરેરાશ પ્રવેગ ........ છે.


    02:26
    View Solution
  26. વરસાદ 35 `m//s` ના વેગથી શિરોલંબ દિશામાં પડે છે. થોડા સમય બાદ 12 `m//s` ની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં પવનની ગતિ શરૂ થાય છે. વરસાદથી બચવા બસ-સ્ટેન્ડ પર ઊભેલ વ્યક્તિએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ ?


    00:56
    View Solution
  27. એક સ્વિમર (તરવેયો) ને 500 m નદી લઘુતમ સમયમાં ક્રોસ કરવી છે. નદીના વહેણનો વેગ 5 `km//h` અને સ્વિમરનો પાણીને સાપેક્ષ વેગ 3 `km//h` છે, તો તેને નદી ક્રોસ કરવા માટે લાગતો લઘુતમ સમય ........ હશે.


    01:12
    View Solution
  28. 40 `km//h` ની ઝડપથી ગતિ. કરતી કારને બ્રેક મારતાં 2 m અંતર કાપીને તે ઊભી રહે છે. જો આ કાર 80 `km//h` ની ઝડપથી ગતિ કરતી હોય, તો બ્રેક મારતાં કેટલું અંતર કાપીને ઊભી રહે ?


    02:26
    View Solution
  29. એક સ્વિમર (તરવૈયો) પાણીને સાપેક્ષ 4 `km//h` ની ઝડપે તરી શકે છે. જો તે સતત તેની દિશા વહેણને લંબ રાખીને 3`km//h` ની ઝડપથી વહેતા પાણીમાં તરી રહ્યો હોય, તો જમીનને સાપેક્ષ તેનો વેગ શોધો.


    01:38
    View Solution
  30. એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ 5 `m//min` ના વેગથી વહી રહી છે. દક્ષિણકાંઠા પર રહેલ એક વ્યક્તિ 10 `m//min` ની ઝડપથી તરીને ઓછામાં ઓછા સમયમાં નદીને ક્રોસ કરવા માગે છે, તો તેણે કઈ દિશામાં તરવું જોઈએ ?


    01:54
    View Solution
  31. એક ગતિમાન કણનું સ્થાન (x,y) જુદા જુદા સમયે નીચે મુજબ છે : `t = 0` સમયે (2 m, 3 m)` t = 2` સેકન્ડે (6 m, 7 m) `t = 5` સેકન્ડે (13 m, 14 m) તો `t = 0` થી `t =5` સેકન્ડ માટે સરેરાશ વેગ શોધો


    04:12
    View Solution
  32. એક બોટ શાંત પાણીમાં 5 1`km//h` ની ઝડપ ધરાવે છે. આ બોટ 1 km પહોળાઈ ધરાવતી નદીને 15 મિનિટમાં ક્રોસ કરે ત્યારે આ નદીમાં પાણીનો વેગ ........ હશે.


    01:03
    View Solution
  33. 10 `m//s^2` નો અચળ પ્રવેગ ધરાવતી એક ટ્રેનનો વેગ 360 `km//h` છે, તો કેટલા સમય બાદ ટ્રેનનો વેગ બમણો હશે ?


    01:25
    View Solution
  34. શરૂઆતમાં `vec r_1` અને `vec r_2` સ્થાન ધરાવતા બે કણના વેગ `vec v_1` અને `vec v_2` છે. આ બે કણ વચ્ચે અથડામણ થવાની શરત ........ .


    00:52
    View Solution
  35. એક સ્વિમર (તરવેયો) ને 500 m નદી લઘુતમ સમયમાં ક્રોસ કરવી છે. નદીના વહેણનો વેગ 5 `km//h` અને સ્વિમરનો પાણીને સાપેક્ષ વેગ 3 `km//h` છે, તો તેને નદી ક્રોસ કરવા માટે લાગતો લઘુતમ સમય ........ હશે.


    01:12
    View Solution
  36. એક વ્યક્તિ 3 `km//h` ની ઝડપથી ચાલે. છે. આ સમયે વરસતો વરસાદ તેને`3sqrt3 km//h` ની ઝડપથી શિરોલંબ દિશામાં અનુભવાય છે, તો વરસાદની ઝડપ અને દિશા શોધો.


    01:17
    View Solution

Exercise questions and complete solutions for chapter કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 સમતલ માં ગતિ of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.3 સમતલ માં ગતિ