Class 11 | PHYSICS |
Chapter | તરલના યાંત્રિક ગુણધર્મો |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
સામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ `0.33 m s^(-1)` હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
એક સમક્ષિતિજ નળી કે જેના એક છેડાને વાલ્વને બંધ કરવામાં આવેલ છે. તેની સાથે જોડેલ આ દબાણમાપક `3 xx 10^5 N m^(-2)` નું અવલોકન દર્શાવે છે. જ્યારે વાલ્વને ખોલવામાં આવે ત્યારે દબાણ ઘટીને `1 xx 10^5 N m^(-2)` થાય છે, તો નળીમાંથી વહેતા પાણીનો વેગ શોધો.
સમક્ષિતિજ નળીના આડછેદનું ક્ષેત્રફળ `2 xx 10^(-2)m^2` માંથી ઘટીને `0.01m^2` થાય છે. તેમાંથી `4 xx 10^4 Pa` ના દબાણ આ વહેતા પાણીની ઝડપ 2 m/s છે, તો નાના આડછેદ આગળનું દબાણ કેટલું હશે ?
ટોકીમાંનું દબાણ 4 વાતાવરણ દબાણ જેટલું છે. ટાકીના તળિયે રહેલા નાના છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીના જથ્થાનો વેગ શોધો. પ્રવાહીની ઘનતા `0.72 (kg)/(litre)` છે.
નળીની બે છેડા કે જ્યાં વસ્યુરીમીટર જોડેલ છે. તેમના વ્યાસ અનુક્રમે 8 cm અને 5 cm છે તથા પ્રવાહીની ઊંચાઈનો તફાવત 4 cm છે, તો નળીમાંથી વહેતા પ્રવાહના વહનનો દર શોધો.
1 cm ત્રિજ્યાની પાઇપમાંથી પાણી 6 cm S1 ના વેગથી વહન કરે છે. ઓરડાના તાપમાને પાણીનો માનતારાપાક 0.01 Poise છે. તો તરલના વહનનો પ્રકર શોધો
20 cm લંબાઈની એક સપાટ ચીરસ તકતી તેના જેવી જ બીજો તકતી પર સરકે છે. બને પ્લેટ વચ્ચે 0.4 cm જાડાઈનું પ્રવાહીનું પાતળું સ્તર આવેલું છે. જો કોઈ એક તકતીને `1 m s^(-1)` ના વિગથી ગતિ કરાવવા માટે 1 kg wt નું બળ લગાડવામાં આવતો હોય તો પ્રવાહીનો ગ્યાતાગુણાંક શોધો.
5cm ત્રિજ્યાની ધાતુની વર્તુળાકાર પ્લેટ 2 mm જોડાઈની પ્રવાહીના સ્તર પર સ્થિર રહેલી છે. પ્રવાહીનો થાનેતાગુણક 15.5 poise હોય તો,પ્લેટને `5 cms^(-1)` ઝડપથી ગતિ કરાવવા માટે જરૂરી સમક્ષિતિજે બળ શોધો.
2 mm ની વ્યાસ ધરાવતી સ્ટીલની નાની ગોળી ગ્લિસરીના ધરાવતા પાત્રમાં પતન કરે છે. સ્ટીલની વિશિષ્ટ ઘનતા 8 અને ગ્લિસરીનની વિશિષ્ટ ઘનતા 1.3 છે. ગ્લિસરીનનો શ્યાનતાગુણાંક 8.3 poise હોય તો, સ્ટીલની ગોળીનો અંતિમ વેગ શોધો.
2.0 mm ત્રિજ્યાની કાપરની નાની ગોળી `20^circC` તાપમાને છે રહેલા તરલના પાત્રમાં અંતિમ વૈગ `6.5 cm s^(-1)` ના વેગથી ગતિ કરે છે, તો `20^circ C` તાપમાને તરલની શ્યાનતા શોધો. તરલની ઘનતા = `5 xx 10^(-3) (kg) (cm)^(-3)` કાપરની ઘનતા = `8.9 xx 10^(-3) (kg) (cm)^(-3)`
સાબુના દ્રાવણને પૂષ્ઠતાણ `0.03 N m^(-1)` છે. સાબુની દ્રાવણના પરપોટાની ત્રિજયા 2m થી 3m કરવા માટે જરૂરી કાર્ય શોધો.
પાણીની સપાટી પર તરથી સાયની લંબાઈ 2.5 cm છે. પાણીની સપાટી પરથી સોયને ઊંચકવા માટે સોયના વજન બળ કરતાં કેટલું વધારે ન્યુનત્તમ બળ લગાડવું પડશે ?પાણીનું પૃષ્ઠતાણ = `7.2 xx 10^(-4) dyne cm^(-1)`
`10^(-8)` cm વ્યાસના પાણીના 1000 નાનો છુંદો ભેગા મળીને પાણીનું એક મોટું બંદ રચે છે, તો આ દરમ્યાન ઉત્સર્જાતી ઉર્જા શોધો. પાણીનું પૃષ્ઠતાણ `0.072 Nm^(-1)`
7 cm લંબાઈની ધાતુની ફેમને સાબુના કાવર્ષમાં બોળીને સાબુની પાતળી કપોટી રચવામાં આવેલ છે. જેમને તુલાની એકબાજુથી લટકાવવામાં આવેલ છે. જો તુલાની બીજી બાજુએ 0.38 g જેટલું વધારાનું વજન મૂકવાથી તુલા સમતુલ થતી હોય તો સાબુના દ્રાવણને પૂષ્ઠતાણ શોધો. `g = 980 cm s^(-2)`
7 cm વ્યાસના સાબુના પરપોટાને વધારા ફુલાવવા માટે જરૂરી કાર્ય 36960 erg છે. જો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણા `40 dyncm^(-1)` હોય તો પરપોટાની નવી ત્રિજ્યા શોધો
5 mm વ્યાસના સાબુના પરપોટાની અંદર અને બહારના દબાણનો શોધો. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ `1.6 N m^(-1)` છે.
પાણીની સપાટીની તદન નીચે 0.2 mm ત્રિજ્યાના હવાના પરપોટાની અંદરનું ગેજ દબાણ શોધ. પાણીનું પૃષ્ઠતાણ `0.07 N m^(-1)` છે.
0.7 cm વ્યાસના સાબુના પરપોટામાં અંદર હવાનું દબાણ એ બહારના દબાણ કરતાં 8 mm ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું વધારે છે, તો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ =........
કેશનળીની ત્રિજયા 0.025 mm છે. `0.8 xx 10^(3) kg m^(-3)` , ઘનતા અને `3.0 xx 10^(-2) N m^(-1)` પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં તેને ઉદ્ધસ્થિતિમાં રાખેલ છે. જો સપાટીના સંપર્કકોણ , માટે `cos theta = 0.3` હોય તો કેશનળીમાં પ્રવાહી કેટલી ઊચા સુધી ઉપર ચઢશે = (`g = 9.8 ms^(-2)`લો.)
કેશાનળીમાં પાણી 9 cm ની ઊંચાઈ સુધી ઉપર ચઢ છે. આ તેજ કેશનળીમાં પારો 3 cm ઉચાઈ સુધી નીચે ઊતરે છે જો પારાનું વિશિષ્ટ ગુરુત્વ 13.6 હાય તથા પાણી માટે સંપર્કકોણ `0^circ` અને પારા માટે સંપર્ક કોણ `135^circ` હોય તો પાણી અને પારાના પૃષ્ઠતાણનો ગુણોત્તર શોધો.
0.5 mm આંતરિક ત્રિજ્યા ધરાવતી પાતળી કેશનળી `75 dyn cm^(-1)` પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડુબાડેલ છે, તો કેશનળીમાં પ્રવાહી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચઢશે ? ઊપર ચઢેલા પ્રવાહી નું વજન કેટલું હશે ? (પ્રવાહીની ઘનતા `1 g cm^(-3)` અને `theta = 0^circ` લો.)
`7.5 xx 10^(-2) N m^(-1)`પૃષ્ઠતાણા ધરાવતા પાણીમાં કેશાનળીને ડૂબાડતો તેમાં પાણી 7.5 cm ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. પાણી અને કાચનો સંપર્કકોણ `0^circ` અને `g = 10 m s^(-2)` હોય તો કેશનળીની ત્રિજ્યા શોધો. (પાણીની ઘનતા `1000 kg m^(-3)` લો )
પાણીમાં બાફેલી ફેશનળીમાં પાણી એટલી ઊંચાઈ સુધી ઉપર ચઢે છે કે જેથી ઉદિશામાં લાગતું પૃષ્ઠતાણ એ. પાણીના વજન બળ `75 xx 10^(-4)` N વડે સમતોલાય છે. જો પાણીનું પૃષ્ઠતાણા `6 xx 10^(-2) N m^(-1)`હોય તો કેશનળીનો આંતરિક પરિધ શોધો.
સ્થિર તરલ પર લાગતાં બળ અને દબાણનો અભ્યાસ ................. માં કરવામાં આવે છે.
તરલના ગુણધર્મો અને તરલની ગતિનો અભ્યાસ ... માં કરવામાં આવે છે.
પદાર્થની સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું લંબબળ ....... દર્શાવે છે.
જો લાગુ પાડેલ બળ સપાટીને દોરેલા લંબ સાથે `theta` કોણ બનાવે, તો દબાણ P = .......... .
નીચેનામાંથી કયો એકમ એ દબાણનો એકમ નથી?
1 વાતાવરણ (atm) =............ `ડાઇન/સેમી^(2)`.
1 bar = ..........Pa.
1 atm =..........
બૅરોમિટરનો ઉપયોગ .......... માપવા માટે થાય છે.
`5 cm xx 5 cm xx 5 cm` કદ ધરાવતા સ્ટીલના બ્લોકનું પાણીમાં વજન કરવામાં આવે ત્યારે તેનું આભાસી વજન............છે. (સ્ટિીલની સાપેક્ષ ઘનતા 7 લો)
180 kg દળનો અને `600 kg m^(-3)` ઘનતાવાળો લાકડાનો ક તરાપો પાણીમાં તરે છે. તરાપામાં કેટલું દળ મૂકી શકાય કે જેથી તે "just" ડૂબે ?
તળાવની ઊંડાઈ કરતાં અડધી ઊંડાઈએ દબાણ તળાવના તળિયાના દબાણ કરતાં `2/3` ગણું હોય, તો તળાવની ઊંડાઈ ................હશે.
પ્રવાહી ભરેલા પાત્રના તળિયા પર ઉદ્ભવતું દબાણ ..... પર આધારિત નથી.
એક મોટો પાણીનો પરપોટો તળાવના તળિયેથી સપાટી સુધી આવે ત્યારે તેની ત્રિજ્યા બમણી થઈ જાય છે. જો હવાનું દબાણ એ H ઊંચાઈના પાણીના સ્તંભ જેટલું હોય, તો તળાવના તળિયાની ઊંડાઈ ..... છે. (સમતાપી પ્રક્રિયા ગણો.)
એક પદાર્થનું હવામાં વજન 50 gm અને પાણીમાં વજન 40 gm છે. 1.5 વિશિષ્ટ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તેનું વજન ...હશે.
એક ખુલ્લી U નળીમાં પારો ભરવામાં આવેલ છે. જ્યારે તેની એક ભુજામાં 11.2 cm જેટલો પાણીનો સ્તંભ રચાય તેટલું પાણી ભરવામાં આવે ત્યારે તેની બીજી ભુજામાં પારો તેની મૂળ ઊંચાઈ કરતાં કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે?
અદબનીય પ્રવાહી એક સમક્ષિતિજ નળીમાં વહે છે. બિંદુ A પાસે નળીની ત્રિજ્યા x અને B પાસે તેની ત્રિજ્યા `x/2` છે, તો બિંદુ A અને બિંદુ B પાસે તરલના વેગનો ગુણોત્તર ... છે.
3000 kg દળવાળી કારને ઊંચકી શકે તેવી એક હાઇડ્રોલિક લિટ તૈયાર કરેલી છે. જો આ બોજ ઊંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ `4.25 xx 10^(-2)m^2` હોય, તો નાનો પિસ્ટન કેટલું મહત્તમ દબાણ સહન કરી શકશે?
એક હાઇડ્રોલિક પ્રેસમાં નાના નળાકારનો વ્યાસ `d_1` છે તથા મોટા નળાકારનો વ્યાસ `d_2` છે. જો નાના નળાકાર પર `F_1` જેટલું બળ લગાડવામાં આવે, તો મોટા નળાકાર પર ઉદ્દભવતું. બળ `F_2` =............
`900 kg/m^3` ઘનતા ધરાવતી એક હિમશિલા (iceberg) `1000 kg/m^3` ઘનતાવાળા પાણીમાં તરે છે, તો પાણીની સપાટીની બહાર હિમશિલાના કુલ કદનો કેટલો વિભાગ બહાર હશે ?
120 kg દળ ધરાવતો એક મોટો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે, તો તેની પર કેટલું વધારાનું દળ મૂકવામાં આવે કે જેથી તે ડૂબવાની તૈયારીમાં હોય? (લાકડાની ઘનતા = `600 kg/m^3`)
`V_0` કદ અને `d_0` ઘનતાવાળા પદાર્થને d ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબાડતાં તેનો કેટલો ભાગ પ્રવાહીમાં ડૂબેલો રહેશે?
પાણીમાં તરતા એક પદાર્થના કદનો `1/3` ભાગ પાણીની સપાટીની બહાર છે. જો આ પદાર્થને તેલમાં ડૂબાડવામાં આવે, તો પદાર્થના કદનો `1/2` ભાગ તેલની સપાટીની બહાર રહે છે, તો તેલની વિશિષ્ટ ઘનતા (વિશિષ્ટ ગુરુત્વ) = .......
એક પદાર્થ પ્રવાહીની સપાટી પર તરે છે. પદાર્થની ઘનતા અને પ્રવાહીની ઘનતા સમાન છે. જો આ પદાર્થને નીચે તરફ સહેજ ઘક્કો મારી છોડી દેવામાં આવે, તો પદાર્થ..........
એક લાકડાના બ્લોકનું હવામાં વજન 4 N અને પ્રવાહીમાં વજન 3N છે, તો બ્લોક પર લાગતું ઉદ્ભાવક બળ ....... N.
બે ઘન પદાર્થો A અને B પાણીમાં તરે છે. ઘન પદાર્થ A તેનું `2/3` કદ પાણીમાં ડૂબે તેમ તરે છે તથા ઘન પદાર્થ B તેનું `2/3` કદ પાણીની બહાર રહે તેમ કરે છે, તો પદાર્થ A અને Bની ઘનતાનો ગુણોત્તર = ....
સબમરીન ........ પર આધારિત છે.
એક મોટી સ્ટીમર પાણીમાં તરી શકે છે પરંતુ નાની સ્ટીલની સોય ડૂબી જાય છે. આ માટે જવાબદાર ....... છે.
નીચેનામાંથી કયું સાધન પાસ્કલના નિયમ પર કાર્ય કરતું નથી ?
પાણીમાં ડૂબાડેલા વજનકાંટાની બે ભુજાઓમાં મૂકેલા બે પદાર્થ સંતુલનમાં છે. એક પદાર્થનું દળ 36 g અને ઘનતા `9 g/cm^3` તથા બીજા પદાર્થનું બળ 48 g હોય, તો બીજા પદાર્થની ઘનતા ............`g/cm^3`.
જો ગુરુત્વાકર્ષણ (ગુરુત્વીય પ્રવેગ) ના હોય, તો પ્રવાહીમાં કયો ગુણધર્મ ન ઉદ્ભવે?
સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક પદાર્થ પ્રવાહીમાં તરે છે. જો પ્રવાહીની ઘનતા એ પદાર્થની ઘનતા કરતાં 3 ગણી હોય, તો પદાર્થની કેટલી ઊંચાઈવાળો વિભાગ પ્રવાહીની બહાર હશે?
3 m લાંબી અને 1 m પહોળી એક લંબચોરસ બોટ તળાવમાં તરે છે. આ બોટમાં એક બોકસ મૂકતાં બોટ પાણીમાં 2 cm જેટલી ડૂબે છે, તો બૉક્સનું દળ ....... હશે. પાણીની ઘનતા `1 g/cm^3`
લાકડાનો ઘનાકાર ટુકડો (બ્લોક) પાણીમાં તરે છે, ત્યારે તેનો થોડોક ભાગ ડૂબેલો છે. આ બ્લોક પર 400 g વજન મૂક્તાં તે બીજા 1 cm જેટલો વધુ ડૂબે છે, તો આ બ્લોકની બાજુની લંબાઈ .......... છે. પાણીની ઘનતા `1 g/cm^3` છે.
એક લોખંડના ટુકડાનું પાણીમાં વજન `400 xx 980 dyn` અને તેના દ્રવ્યની ઘનતા `7.8 g cm^(-3)` હોય, તો લોખંડના ટુકડાનું કદ શોધો.
3.0 m લાંબી અને 2.0 m પહોળી એક ખાલી બોટ સરોવરમાં તરે છે. જ્યારે કોઈ એક વ્યક્તિ આ બોટમાં બેસે ત્યારે તે પાણીમાં 1.0 cm ડૂબે છે, તો વ્યક્તિનું વજન શોધો. (`g = 9.8 m s^(-2)` લો).
`4 xx 10^(-5) m^(2)/N` જેટલી દબનીયતા ધરાવતા પાણીના 100 `cm^3` કદ પરના દબાણમાં 100 વાતાવરણ જેટલો વધારો કરવામાં આવે, ત્યારે તેના કદમાં થતો ઘટાડો ...........થાય.
`900 kg/m^3` ઘનતા ધરાવતી એક હિમશિલા (iceberg) `1000 kg/m^3` ઘનતાવાળા પાણીમાં તરે છે, તો પાણીની સપાટીની બહાર હિમશિલાના કુલ કદનો કેટલો વિભાગ બહાર હશે ?
120 kg દળ ધરાવતો એક મોટો લાકડાનો ટુકડો પાણીમાં તરે છે, તો તેની પર કેટલું વધારાનું દળ મૂકવામાં આવે કે જેથી તે ડૂબવાની તૈયારીમાં હોય? (લાકડાની ઘનતા = `600 kg/m^3`)
સમુદ્રની ઊંડાઈ આશરે 2700 mm છે. પાણીની `45.4 xx 10^(-11)`Pa^(-1)` અને ઘનેતા `10^(3) kg/m^3` છે, તો - સમુદ્રના તળિયે પાણીના કદમાં થતો આંશિક ફેરફાર શોધો.
અસમાન આડછેદવાળી એક સમક્ષિતિજ સંળીની M અને N બિંદુ આગળ ત્રિજ્યા અનુક્રમે 0.1 m અને 0.05 m છે. ધોરારખી વહન દરમિયાન પ્રવાહના વહનનો દર ..........
એક અસમાન આડછેદવાળી નળીમાંથી પ્રવાહીનું વહન થતું હોય ત્યારે .......
એક નળાકાર પાત્રના તળિયે A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું છિદ્ર છે. નળાકારમાં h ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય, તો નળાકારને સંપૂર્ણપણે ખાલી થવા માટે જેટલો t સમય લાગે છે. જો પાણી 4h ઊંચાઈ સુધી ભરવામાં આવે, તો નળાકારને સંપૂર્ણપણે ખાલી થવા માટે લાગતો સમય ........ છે.
એક અસમાન આડછેદ ધરાવતી વહનનળીમાંથી પાણીનું વહન થઈ રહ્યું છે. નળીમાંથી દાખલ થતા અને બહાર નીકળતા છેડાની ત્રિજ્યાનો ગુણોત્તર 3: 2 છે, તો નળીમાં દાખલ થતા અને બહાર નીકળતા પાણીના વેગનો ગુણોત્તર ..........
અદબનીય પ્રવાહી એક સમક્ષિતિજ નળીમાં વહે છે. બિંદુ A પાસે નળીની ત્રિજ્યા x અને B પાસે તેની ત્રિજ્યા `x/2` છે, તો બિંદુ A અને બિંદુ B પાસે તરલના વેગનો ગુણોત્તર ... છે.
એક અસમાન આડછેદ ધરાવતી સમક્ષિતિજ વહનનળીમાંથી પાણીનું વહન થાય છે. વહનનળીના સાંકડા છેડા આગળ, પાણી માટે .......
`0.5 m^2` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી પાતળી કેશનની (capillary) માંથી લોહી `200 cm^3 s^(-1)` ના દરથી વહે છે, તો વહનનો વેગ .......... `mm s^(-1)`
ઍ પંપની નળાકાર વહનનળીના આડછેદનું ક્ષેત્રફળ `8 cm^2` છે અને તેના છેડા આગળ `10^(-8) m^2` ક્ષેત્રફળ ધરાવતાં 40 છિદ્રો છે. જો નળીમાં વહન પામતા પ્રવાહીનો વેગ `0.15 m min^(-1)` હોય, તો નળીના છેડા આગળનાં છિદ્રોમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ = ........
4 cm વ્યાસ ધરાવતી એક પાઇપમાંથી પસાર થતા પાણીનો વેગ `3 m/s` છે. આ પાઇપની સાથે 2 cm વ્યાસ ધરાવતી બીજી પાઇપ જોડવામાં આવેલ છે, તો બીજી પાઇપમાં પાણીનો વેગ .............
પાણીના નળમાંથી પાણી નીચે તરફ વહન પામે, તો પાણીના વહન દરમિયાન રચાતી વહનનળીના છેડે ......
એક નળાકાર પાઇપમાંથી અદબનીય પ્રવાહી સ્થાયી વહન પામે છે. આ નળાકાર પાઇપમાં A બિંદુ આગળ ત્રિજ્યા 2r અને વહનની દિશામાં આવેલા B બિંદુ આગળ ત્રિજ્યા r છે. જો A બિંદુ આગળ વહનનો વેગ v હોય, તો B આગળ વહનનો વેગ ....... .
ધારાખી વહન દરમિયાન પ્રવાહીની કુલ ઊર્જા ........... આગળ અચળ હોય.
બન્લીનું સમીકરણ `p/(rhog) +h + (1/2)(v^(2)/g)` આગળમાં આવતા પદો અનુક્રમે ... તરીકે ઓળખાય છે.
બન્લીનું સમીકરણ એ ....... ના સંરક્ષણના નિયમ પર આધારિત છે.
પ્રેશરહેડનો SI એકમ ..........
અસમાન આડછેદના ક્ષેત્રફળવાળી સમક્ષિતિજ વહનનળીમાંથી પાણીનું ધારાખી વહન થઈ રહ્યું છે. કોઈ એક બિંદુ આગળ વહનનો વેગ v અને દબાણ P છે, તો જે બિંદુ આગળ વહનનો વેગ 2v હોય, ત્યાં દબાણ ....... છે. (પાણીની ઘનતા = `rho`)
એરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપર હવાની ઝડપ `130 m s^(-1)` અને નીચે `80 m s^(-1)` છે. જો હવાની ઘનતા `1.2 kg m^(-3)` હોય, તો પાંખની ઉપર અને નીચે દબાણ તફાવત ....... Pa. .
એરોફોઇલની રચના એવી કરવામાં આવે છે કે જેથી હવાની ઝડપ .......
એક પાણીના બંધ નળ (water tap) સાથે જોડેલ મેનોમીટર `4.5 xx 10^5 Pa` જેટલું દબાણ દર્શાવે છે. જ્યારે નળ ખોલવામાં આવે અને પાણીનું વહન થાય ત્યારે મેનોમીટરમાં દબાણ ઘટીને `4 xx 10^5 Pa` થાય છે, તો પાણીના વહનનો વેગ ........... છે.
બન્લીના સમીકરણ `P + 1/2 rhov^2+ rhogh` = અચળ K માં `K/P` ના પરિમાણ ..... જેવા છે.
હવામાં ઊડતા એરોપ્લેનનું વજન........વડે સમતોલાય છે.
તરલના વહન દરમિયાન નીચેનામાંથી કયા કિસ્સામાં બન્લીના સમીકરણનો ઉપયોગ થાય છે?
એટોમાઇઝર ... પર કાર્ય કરે છે.
રેલ્વે પ્લેટફોર્મ પર પાટાની નજીક ઊભા હોઈએ, ત્યારે ઝડપથી પસાર થતી ટ્રેન તરફ ખેંચાણ અનુભવાય છે. આની પાછળ કયો સિદ્ધાંત જવાબદાર છે ?
પ્રવાહી ભરેલી ટાંકીમાં પ્રવાહીના મુક્ત સ્તરથી 53 m નીચે છિદ્ર પાડવામાં આવે છે. ટાંકીમાં શરૂઆતનું દબાણ 3.10 atm છે. જો પ્રવાહીની ઘનતા `660 kg m^(-3)` હોય, તો છિદ્રમાંથી બહાર નીકળતા પ્રવાહના વહનનો વેગ ....... છે.
એક નળાકાર પાત્રમાં 3 m ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. નળાકારની દીવાલમાં તળીયેથી 52.5 cm ઊંચાઈએ પાડેલા છિદ્રના આડછેદના ક્ષેત્રફળ અને નળાકાર પાત્રના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર 0.1 છે. છિદ્રમાંથી બહાર નીકળતા પાણીના વેગનો વર્ગ ...... છે. (`g = 9.8 m/s^2` લો.)
એરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપર હવાની ઝડપ `130 m s^(-1)` અને નીચે `80 m s^(-1)` છે. જો હવાની ઘનતા `1.2 kg m^(-3)` હોય, તો પાંખની ઉપર અને નીચે દબાણ તફાવત ....... Pa. .
એક ટાંકીમાં રહેલા છિદ્રમાંથી તરલના વહનદર જો છિદ્ર ...........હોય, તો વધુ હશે.
40 cm પારાની ઊંચાઈએ, કઈ ઝડપે "પ્રેશર હેડ" અને 'વેલોસિટી હેડ' સમાન બને? (`g = 9.8 m s^(-2)` લો. )
પાણીની ધારારેખાનો "વેલોસિટી હેડ" 20 cm ઊંચાઈ જેટલો હોય, તો પાણીના પ્રવાહની ઝડપ ..... `m s^(-1)` છે. (`g = 10 m s^(-2)` લો.).
જો ધારાખી વહન માટે "ગ્રેવિટેશનલ હેડ" h હોય, તો "કાઇનેટિક હેડ" અને "પ્રેશર હેડ" અનુક્રમે ..... હશે.
પાણીની ટાંકીમાં 5.0 m જેટલી ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. આ ટાંકીના તળિયામાં `20 cm^2` ક્ષેત્રફળવાળું છિદ્ર પાડવામાં આવે, તો આ છિદ્રમાંથી બહાર આવતા પાણીનો વહનદર કેટલો હશે? (`g = 10 m/s^2`).
દરેક પાંખનું ક્ષેત્રફળ `30 m^2` હોય તેવું એક વિમાન અમુક લંબાઈ ઊંચાઈએ અચળ ઝડપથી સમક્ષિતિજ ઊડી રહ્યાં છે. ઉડ્ડયન દરમિયાન વિમાનની દરેક પાંખની નીચી સપાટી પર રહેલી હવાની ઝડપ `216 km h^(-1)`અને ઉપરની સપાટી પરની હવાની ઝડપ `252 km h^(-1)` છે. હવાની ઘનતા = `1 kg m^(-3)` અને `g = 10 m s^(-2)` લો. ઉપરની વિગતના આધારે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો : (i) વિમાનની દરેક પાંખ પરનો દબાણ-તફાવત ....... `N m^(-2)` હશે.
`p/(rhog) + v^(2)/2g +y = અંચળ` આ સમીકરણમાંના દરેક પદને.....ના પરિમાણ છે.
2.0 cm ત્રિજ્યાની સમક્ષિતિજ પાઇપમાં `1 m s^(-1)` ના વેગથી પાણી દાખલ થાય છે. જો બીજા છેડે રહેલ નોઝલમાંથી `4 m s^(-1)` ના વેગથી પાણી બહાર નીકળતું હોય, તો નોઝલની ત્રિજ્યા ....... cm હશે.
પાણીનું વહન કરતી નળીના એક છેડાનો વ્યાસ 2 cm અને બીજા છેડાનો વ્યાસ 3 cm છે. સાંકડા છેડા પાસે પાણીનો વેગ `2 m s^(-1)` અને દબાણ `1.5 xx 10^5 N m^(-2)` છે. જો નળીના પહોળા અને સાંકડા છેડા વચ્ચેનો ઊંચાઈનો તફાવત 2.5 m હોય, તો નળીના પહોળા છેડા પાસે પાણીનો વેગ અને દબાણ શોધો. (પાણીની ઘનતા `1 xx 10^(3) kg m^(-3)` લો.) નળીનો સાંકડો છેડો વધુ ઊંચાઈએ લો.
સમક્ષિતિજ દિશામાં રાખેલ એક સિરિંજના પિસ્ટન અને નોઝલના વ્યાસ અનુક્રમે 5 mm અને 1 mm છે. પિસ્ટનને `0.2 m s^(-1)` ના અચળ વેગથી અંદર તરફ ધકેલવામાં આવે છે. નોઝલમાંથી બહાર આવતા પાણી દ્વારા જમીનને સ્પર્શે તે પહેલાં કપાતું સમક્ષિતિજ અંતર ગણો. (`g = 10 m s^(-2)`) સિરિંજ જમીનથી 1 m ઊંચાઈએ છે.
Exercise questions and complete solutions for chapter તરલના યાંત્રિક ગુણધર્મો of PHOENIX PUBLICATION of Class 11