Complete Solutions to Example of chapter થર્મોડાયનેમિક્સ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterથર્મોડાયનેમિક્સ
PHOENIX PUBLICATIONExample
Number Of Questions17
Academic Year2023-24
  1. એક સંપૂર્ણ કાળો પદાર્થ T K તાપમાને 1 `m^2` ક્ષેત્રફળ દીઠ 1 s માં E જેટલી વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જો તેનું તાપમાન અડધું કરવામાં આવે, તો વિકિરણ ઊર્જાનું મૂલ્ય શોધો.


    View Solution
  2. એક પદાર્થને 1000 K તાપમાન સુધી ગરમ કરેલ છે. તેની સપાટીનું ક્ષેત્રફળ 10 `cm^2` છે. જો તે 340.2 J ઊર્જા પ્રતિ મિંનેટ ઉત્સર્જિત કરે, તો તેની ઉત્સર્જક્તા ........ છે.(`alpha = 5.67 xx 10^-6 W m^-2 K^4`)


    View Solution
  3. એક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ 12.56 `cm^2` છે. આ સળિયાના એક છેડાને વરાળપાત્રમાં રાખવામાં આવેલ છે. સળિયા પર એકબીજાથી 13 cm દૂર ગોઠવવામાં આવેલાં થરમૉમિટરમાં તાપમાન અનુક્રમે 56 °C અને 45 °C છે. સળિયાના બીજા છેડે વીંટાળેલા તાંબાની નળીમાં દ|ખલ થતા અને બહાર આવતા પાણીના તાપમાનનો તફાવત 30°C હોય અને 3 મિનિટમાં 800 g પાણી વહેતું હોય, તો સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા ........ `cal s^-1cm^-1 °C^-1` થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 1 `cal g^-1 °C^-1` )


    View Solution
  4. બે પદાર્થો A અને B ને 27 °C તાપમાને રહેલા પાત્રમાં રાખેલ છે. પદાર્થનું A નું તાપપાન 527 °C અને B નું 127 °C છે. A અને B માંથી ગુમાવાતી ઊર્જાના દરનો ગુણોત્તર શોધો. (બંને પદાર્થો સંપૂર્ણ કાળા છે અને તેમના ક્ષેત્રફળ સરખા છે.)


    View Solution
  5. એક મોલ વાયુનું વિસ્તરણ `V = kT^frac(2)(3)` સમીકરણનું પાલન કરે છે, તો તાપમાનમાં 30 °C ના ફેરફારથી થતું કાર્ય શોધો.


    View Solution
  6. 2 g He વાયુ માટેના P-V આલેખમાં પ્રક્રિયા AB દર્શાવેલ છે, તો આ પ્રક્રિયામાં તંત્રને આપવામાં આવેલ ઉષ્મા શોધો.


    View Solution
  7. એક થર્માડાયનેમિક પ્રક્રિયા અચળ જથ્થાના વાયુનું દબાણ એ રીતે વધારવામાં આવે છે કે જેથી 20 J ઊર્જા મુક્ત થાય અને વાયુ પર 8 J કાર્ય થાય. જો શરૂઆતમાં આંતરિક ઊર્જા 30 J હોય, તો અંતિમ આંતરિક ઊર્જા ગણો.


    View Solution
  8. આકૃતિમાં દર્શાવેલ બે પ્રક્રિયા માટે આંતરિક ઊર્જામાં ફેરફાર `DeltaU_1` અને `DeltaU_2` છે. બંને પ્રક્રિયામાં થઈને અપાતી કુલ ઊર્જા `DeltaQ` અને થતું કાર્ય `DeltaW` હોય, તો ........ ..


    View Solution
  9. `gamma = frac(5)(3)` ધરાવતા 27 °C તાપમાને રહેલા એક પરમાણ્વીય વાયુ (અથવા આદર્શવાયુ) પરનું દબાણ એકાએક મૂળ દબાણ કરતા `frac(1)(8)` ગણુ કરવામાં આવે તો તેનું અંતિમ તાપમાન ...... થાય.


    View Solution
  10. વાયુના એક નમૂનાનું કદ ......... પ્રક્રિયા વડે `V_1` થી વધીને `V_2` થાય ત્યારે વાયુ વડે થતું કાર્ય મહત્તમ થાય. (પ્રારંભિક અવસ્થા એક જ લો.)


    View Solution
  11. આદર્શ વાયુ માટે અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર `gamma` હોય તો આ વાયુના એક અણુ માટે મુક્તતાના અંશો ......... થાય.


    View Solution
  12. એક મોલ આદર્શવાયુનું સમતાપી વિસ્તરણ કરી તેનું કદ V થી વધારીને 3V થવા દેવામાં આવે છે અને ત્યારબાદ સમદાબી પ્રક્રિયા વડે તેનું કદ 3V થી ઘટાડીને V કરવામાં આવે છે, તો આ સમગ્ર પ્રક્રિયા માટેનો સાચો આલેખ ......... મળે.(A = પ્રારંભિક અવસ્થા, B = અંતિમ અવસ્થા)
    ,
    ,
    ,


    View Solution
  13. એક આદર્શ વાયુને અવસ્થા A થી અવસ્થા C સુધી બે માર્ગે લઈ જવામાં આવે છે. AB માર્ગે તંત્રમાં 400 J ઉષ્મા અને BC માર્ગે તંત્રમાં 100 J ઉષ્મા ઉમેરવામાં આવે છે, તો AC માર્ગે તંત્ર વડે શોષાતી ઉષ્મા ......... થાય.


    View Solution
  14. 40 % કાર્યક્ષમતાવાળુ એક કાર્નોટ એન્જિન 500 K તાપમાને ઉષ્મા શોષે છે, તો ઠારણવ્યવસ્થાનું તાપમાન અચળ રાખીને તેની કાર્યક્ષમતા 50 % મેળવવા માટે તેણે ......... તાપમાને ઉષ્મા શોષવી પડે.


    View Solution
  15. એક કાર્નોટ એન્જિન માટે `frac(W)(Q) = frac(1)(6)` હવે ઠારણવ્યવસ્થાનું તાપમાન 62 °C ઘટાડતાં ઓ ગુણોત્તરનું મૂલ્ય બમણું થાય છે, તો ઠારણવ્યવસ્થા અને ઉપષ્માપ્રાપ્તિસ્થાનના તાપમાન શોધો.


    View Solution
  16. 227 °C અને 127 °C તાપમાનોની વચ્ચે કાર્ય કરતું એક કાર્નોટ એન્જિન, ઊંચા તાપમાને 6 kcal ઉષ્માનું શોષણ કરે છે, તો એક ચક્રમાં ......... kcal કાર્ય મળશે.


    View Solution
  17. એક આદર્શ રેફિજરેટરનું ફ્રિજર -13 °C તાપમાને છે. જો તેનો પરફોરમન્સ ગુણાંકનું મૂલ્ય 5 છે, તો આજુબાજુની હવાનું તાપમાન શોધો.


    View Solution

Example questions and complete solutions for chapter થર્મોડાયનેમિક્સ of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS થર્મોડાયનેમિક્સ