Doubtnut Promotions Sticky

એક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ 12.56 cm2 છે. આ સળિયાના એક છેડાને વરાળપાત્રમાં રાખવામાં આવેલ છે. સળિયા પર એકબીજાથી 13 cm દૂર ગોઠવવામાં આવેલાં થરમૉમિટરમાં તાપમાન અનુક્રમે 56 °C અને 45 °C છે. સળિયાના બીજા છેડે વીંટાળેલા તાંબાની નળીમાં દ|ખલ થતા અને બહાર આવતા પાણીના તાપમાનનો તફાવત 30°C હોય અને 3 મિનિટમાં 800 g પાણી વહેતું હોય, તો સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા ........ cals1cm1°C1 થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 1 calg1°C1 )

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક સળિયાના આડછેદનું ક્ષેત્રફળ 12.56 cm^2 છે. આ સળિયાના એક છેડાને વરાળપાત્રમાં રાખવામાં આવેલ છે. સળિયા પર એકબીજાથી 13 cm દૂર ગોઠવવામાં આવેલાં થરમૉમિટરમાં તાપમાન અનુક્રમે 56 °C અને 45 °C છે. સળિયાના બીજા છેડે વીંટાળેલા તાંબાની નળીમાં દ|ખલ થતા અને બહાર આવતા પાણીના તાપમાનનો તફાવત 30°C હોય અને 3 મિનિટમાં 800 g પાણી વહેતું હોય, તો સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા ........ cal s^-1cm^-1 °C^-1 થાય. (પાણીની વિશિષ્ટ ઉષ્મા = 1 cal g^-1 °C^-1 ) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions