Class 12 | MATHS |
Chapter | શ્રેણિક |
AKSHRANAND PUBLICATION | EXAMPLE |
Number Of Questions | 80 |
Academic Year | 2023-24 |
જો `A=[[1,-3],[2,4]]`,`B=[[-1,4],[5,-2]]` તો સાબિત કરો કે `(A+B)^2 != A^2+2AB+B^2`
જો ` A=[[8,0],[4,-2],[3,6]]` અને `B=[[2,-2],[4,2],[-5,1]]` તો શ્રેણિક X શોધો કે જેથી `2A÷3X=5B`
જો `A=[[1,-1,2]]` અને `B=[[2],[3],[1]]` તો શક્ય હોય તો `AB=BA` શોધો
વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો કે જેથી `(xI+yA)^2=A` જ્યાં, `A=[[0,1],[-1,0]]`
જો `A=[[3,0],[4,3]]`અને `B=[[3,0],[-4,3]]` તો શ્રેણિકોના ગુણાકાર કર્યા સિવાય `A^2+AB+6B` મેળવો
જો શ્રેણિક માં 28 ઘટકો હોય તો શ્રેણિક ની ક્યાં પ્રકાર ની કક્ષાઓ શકય બને ? અને જો 13 ઘટકો હોય તો ક્યા પ્રકાર ની કક્ષાઓ શકય બને?
જો શ્રેણિક `A=[[a,1,x],[2,sqrt3,x^2-y],[0,5,-2/5]]` હોય તો શ્રેણિક A ની કક્ષા
જો શ્રેણિક `A=[[a,1,x],[2,sqrt3,x^2-y],[0,5,-2/5]]` હોય તો ઘટકો ની સંખ્યા
જો શ્રેણિક `A=[[a,1,x],[2,sqrt3,x^2-y],[0,5,-2/5]]` હોય તો `a_23,a_31,a_12`લખો
શ્રેણિક `(2xx2)` બનાવો કે જ્યાં , `a_(ij)=(i-2j)^2/2`
શ્રેણિક `(2xx2)` બનાવો કે જ્યાં , `a_ij=|-2i+3j|`
`3xx2` નો શ્રેણિક બનાવો કે જેના ઘટકો `a_ij=e^(ix)sinjx` મુજબ હોય
જો `A=B` હોય તો `a` અને `b` ની કિંમત શોધો `A=[[a+4,3b],[8,-6]]_(2xx2)` , `B=[[2a+2,b^2+2],[8,b^2-5b]]_(2xx2)`
જો `A=[[sqrt3,1],[2,3]]_(2xx2)` અને `[[x,y,z],[a,b,6]]_(2xx3)` હોય તો A+B શક્ય હોય તો શોધો
જો X=`[[3,1,-1],[5,-2,-3]]_(2xx3)` , Y=`[[2,1,-1],[7,2,4]]_(2xx3)` તો X+Y=?
જો `X=[[3,1,-1],[5,-2,-3]]_{2x3}` , `Y=[[2,1,-1],[7,2,4]]_{2x3}` તો `2X-3Y=?`
જો `X=[[3,1,-1],[5,-2,-3]]_{2x3}` , `Y=[[2,1,-1],[7,2,4]]_{2x3}` તો `X+Y+Z` એ શૂન્ય શ્રેણિક મળે તેવો `Z` શોધો
જો `x[[x,2],[3,x]]+2[[8,5x],[4,4x]]=2[[x^2,24],[10,6x]]` હોય તો x ની શુનયેતર કિંમત શોધો
જો `A=[[0,1],[1,1]]` અને `B=[[0,-1],[1,0]]` તો સાબિત કરો કે `(A+B)(A-B)!=A^2-B^2 `
જો `[[1,X,1]]_(1xx3)[[1,3,2],[2,5,1],[15,3,2]]_(3xx3)[[1],[2],[x]]_(3xx1)=0` તો x નું મૂલ્ય શોધો
જો `A=[[5,3],[-1,-2]]` હોય તો સાબિત કરો કે `A^2-3A-7I=0` અને તે પરથી `A^(-1)` શોધો
જો `[[2,1],[3,2]]A[[-3,2],[5,-3]]=[[1,0],[0,1]]` હોય તો શ્રેણિક A શોધો
જો `[[4],[1],[3]]A=[[-4,8,4],[-1,2,1],[-3,6,3]]` હોય તો શ્રેણિક A શોધો
જો `A=[[3,-4],[1,1],[2,0]]` અને `B=[[2,1,2],[1,2,4]]` તો સાબિત કરો કે `(BA)^2!=B^2A^2`
જો `A=[[2,1,2],[1,2,4]]` અને `B=[[4,1],[2,3],[1,2]]` હોય તો BA અને AB શકય હોય તો શોધો
ઉદાહરણ ની મદદથી સાબિત કરો કે `A!=0,B!=0,` પરંતુ `AB=0`
જો `A=[[2,4,0],[3,9,6]]` અને `B=[[1,4],[2,8],[1,3]]` હોય તો `AB` અને `BA` શકય થશે કે નહીં?
જો `x[[2],[1]]+y[[3],[5]]+[[-8],[-11]]=0` હોય તો x અને y નું મૂલ્ય શોધો
જો `2x+3y=[[2,3],[4,0]]` , `3x+2y=[[-2,2],[1,-5]]` હોય તો `2xx2` ના શ્રેણિક `x` અને `y` શોધો
જો `A=[[3,5]]` અને `B=[[7,3]]` હોય તો શૂન્ય શ્રેણિક ન હોય તેવો C શ્રેણીક શોધો કે જેથી `AC=BC` થાય
`A , B` અને `C` શ્રેણિક ના ઉદાહરણ આપો કે જેથી `AB=AC` થાય પરંતુ `B!=C` જ્યાં `A` એ શૂન્ય શ્રેણિક નથી.
જો `A=[[1,2],[-2,1]]` , `B=[[2,3],[3,-4]]` અને `C=[[1,0],[-1,0]] `તો સાબિત કરો કે `(AB)C=A(BC)`
જો `A=[[1,2],[-2,1]]` , `B=[[2,3],[3,-4]]` અને `C=[[1,0],[-1,0]] `તો સાબિત કરો કે `A(B+C)=AB+AC
જો `P=[[x,0,0],[0,y,0],[0,0,z]]` અને `Q=[[a,0,0],[0,b,0],[0,0,c]]` તો સાબિત કરો કે `PQ=[[xa,0,0],[0,yb,0],[0,0,zc]]`=QP
જો `[[2,1,3]][[-1,0,-1],[-1,1,0],[0,0,1]][[1],[0],[-1]]=A `હોય તો શ્રેણિક A શોધો
જો `A=[[2,1]],B=[[5,3,4],[8,7,6]]` અને `C=[[-1,2,1],[1,0,2]]` તો સાબિત કરો કે `A(B+C)=AB+AC`
જો `A=[[1,0,-1],[2,1,3],[0,1,1]]` હોય તો સાબિત કરો કે `A^2+A=A(A+I)` જ્યાં `I` એ `3xx3` નો એકમ શ્રેણિક છે
જો `A=[[0,-1,2],[4,3,-4]]` અને `B=[[4,3],[1,3],[2,6]]` તો સાબિત કરો કે , `(A')'=A`
જો `A=[[0,-1,2],[4,3,-4]]` અને `B=[[4,3],[1,3],[2,6]]` તો સાબિત કરો કે , `(AB)'=B'A'`
જો `A=[[0,-1,2],[4,3,-4]]` અને `B=[[4,3],[1,3],[2,6]]` તો સાબિત કરો કે , `(KA)'=(KA')`
જો `A=[[1,2],[4,1],[5,6]]` અને `B=[[1,2],[6,4],[7,3]]` તો સાબિત કરો કે, `(2A+B)'=2A'+B'`
જો `A=[[1,2],[4,1],[5,6]]` અને `B=[[1,2],[6,4],[7,3]]` તો સાબિત કરો કે, `(A-B)'=A'-B'`
સાબિત કરો કે કોઈ પણ શ્રેણિક `A` માટે AA' અને A'A સંમિત શ્રેણિક છે
જો `A` અને `B, 3xx3` ના શ્રેણિક હોય તો `(AB)^2=A^2B^2` થાય ? કારણ આપો.
A અને B ચોરસ શ્રેણિકો હોય કે જેથી AB=BA હોય તો સાબિત કરો કે `(A+B)^2=A^2+2AB+B^2`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` હોય તો સાબિત કરો કે , `A+(B+C)=(A+B)+C`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને `a=4,b=-2` હોય તો સાબિત કરો કે , `A(BC)=(AB)C`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને a=4,b=-2 હોય તો સાબિત કરો કે , `(a+b)B=aB+bB`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને a=4,b=-2 હોય તો સાબિત કરો કે , `a(C-A)=aC-aA`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને a=4,b=-2 હોય તો સાબિત કરો કે , `(A^T)^T=A`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને `a=4,b=-2` હોય તો સાબિત કરો કે , `(bA)^T=bA^T`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને a=4,b=-2 હોય તો સાબિત કરો કે , `(AB)^T=B^TA^T`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને a=4,b=-2 હોય તો સાબિત કરો કે , `(A-B)C=AC-BC`
જો `A=[[1,2],[-1,3]]` , `B=[[4,0],[1,5]]` , `C=[[2,0],[1,-2]]` અને a=4,b=-2 હોય તો સાબિત કરો કે , `(A-B)^T=A^T-B^T`
જો `A=[[costheta,sintheta],[-sintheta,costheta]]`તો સાબિત કરો કે `A^2=[[cos2theta,sin2theta],[-sin2theta,cos2theta]]`
જો `A=[[0,-x],[x,0]] ,B=[[0,1],[1,0]]` અને `x^2=-1` તો સાબિત કરો કે `(A+B)^2=A^2+B^2`
જો `A=[[0,1,-1],[4,-3,4],[3,-3,4]]` હોય તો સાબિત કરો કે `A^2=I`
ગાણિતીય અનુમાન ના સિધ્ધાંત ની મદદથી સાબિત કરો કે `(A')^n=(A^n)'` જ્યાં ninN અને A એ ચોરસ શ્રેણિક છે
એશીલોન પધ્ધતિ થી મદદથી નીચે આપેલા શ્રેણિકો ના વ્યસ્ત શ્રેણિક શકય હોય તો શોધો : `[[1,3],[-5,7]]`
એશીલોન પધ્ધતિ થી મદદથી નીચે આપેલા શ્રેણિકો ના વ્યસ્ત શ્રેણિક શકય હોય તો શોધો : `[[1,-3],[-2,6]]`
જો `[[xy,4],[z+6,x+y]]=[[8,w],[0,6]]` હોય તો `x,y,z` અને `w` કીંમત શોધો.
જો `A=[[1,5],[7,12]]` અને `B=[[9,1],[7,8]]` તો શ્રેણિક C શોધો કે જેથી `3A+5B+2C` એ શૂન્ય શ્રેણિક થાય
જો `A=[[3,-5],[-4,2]]` તો `A^2-5A-14I` શોધો અને `A^-1 `શોધો
જો `3[[a,b],[c,d]]=[[a,6],[-1,2d]]+[[4,a+b],[c+d,3]]` હોય તો `a,b,c` અને `d` શોધો
શ્રેણિક A શોધો કે જેથી `[[2,-1],[1,0],[-3,4]]A=[[-1,-8,-10],[1,-2,-5],[9,22,15]]` થાય
જો `A=[[1,2],[4,1]]` તો `A^2+2A+7I` શોધો
જો `A=[[cosalpha,sinalpha],[-sinalpha,cosalpha]]` અને `A^-1=A'` હોય તો `alpha` નું મૂલ્ય શોધો
જો શ્રેણિક `[[0,a,3],[2,b,-1],[c,1,0]]` એ વિસંમીત શ્રેણીક હોય તો `a,b,c` ની કિંમત શોધો
જો `P(x)=[[cosx,sinx],[-sinx,cosx]]` તો સાબિત કરો કે `P(x)*P(y)=P(x+y)=P(y)*P(x)`
જો A ચોરસ શ્રેણિક હોય કે જેથી `A^2=A` હોય તો સાબિત કરો કે `(I+A)^3=7A+I`
જો `A` અને `B` સમાન કક્ષાના ચોરસ શ્રેણિક હોય અને `B` એ વિસંમીત શ્રેણીક હોય તો સાબિત કરો કે `A'BA` એ વિસંમિત શ્રેણીક છે
જો ચોરસ શ્રેણિકો A અને B માટે AB=BA હોય તો સાબિત કરો કે `(AB)^n=A^nB^n`
જો `A=[[0,2y,z],[x,y,-z],[x,-y,z]]` માટે `A'=A^(-1)` હોય તો x,y,z ની કિંમત શોધો
એશિલોન પધ્ધતિ થી નીચે આપેલા શ્રેણિકો ના વ્યસ્ત શ્રેણિક શકય હોય તો શોધો : `[[2,-1,3],[-5,3,1],[-3,2,3]]`
એશિલોન પધ્ધતિ થી નીચે આપેલા શ્રેણિકો ના વ્યસ્ત શ્રેણિક શકય હોય તો શોધો : `[[2,3,-3],[-1,-2,2],[1,1,-1]]`
શ્રેણિક `[[2,3,1],[1,-1,2],[4,1,2]]` ને સંમિત અને વિસંમીત શ્રેણીક ના સરવાળા સ્વરૂપે દર્શાવો
શ્રેણિક `P=[[0,0,4],[0,4,0],[4,0,0]]` એ શ્રેણિક છે
3 x 3 ના શ્રેણિકો દરેક ઘટક 2 અથવા 0 હોય તો કુલ.......શ્રેણિકો શકય બને
`[[2x+y,4x],[5x-7,4x]]=[[7,7y-13],[y,x+6]]` હોય તો x+y=.........
If `A=(1)/(pi)[{:(sin^(-1)(pix),tan^(-1)((x)/(pi))),(sin^(-1)((x)/(pi)),cot^(-1)(pix)):}],B=(1)/(pi)[{:(-cos^(-1)(pix),tan^(-1)((x)/(pi))),(sin^(-1)((x)/(pi)),-tan^(-1)(pix)):}]`, then A-B is equal to ......
EXAMPLE questions and complete solutions for chapter શ્રેણિક of AKSHRANAND PUBLICATION of Class 12