Class 12 | MATHS |
Chapter | શ્રેણિક |
AKSHRANAND PUBLICATION | PRACTICE |
Number Of Questions | 6 |
Academic Year | 2023-24 |
`2xx2` ના શ્રેણિકો A અને B શોધો કે જેથી `2A+3B=[[2,-1],[1,-3]]` `3A+2B=[[5,7],[-1,3]]`
જો `A=[[5,-7],[-2,3]],C=[[1,-4],[3,-2]]` તો `2xx2` નો શ્રેણિક B શોધો કે જેથી `AB=C` થાય
જો `f(x)=x^2-4x+7` હોય તો f(A) શોધો , જ્યાં `[[2,3],[-1,2]]`
જો `A=[[0,4,3],[1,-3,-3],[-1,4,4]]` , તો સાબિત કરો કે `A^2=I` અને તે પરથી તારવો કે `A^(2n)=I`
જો `A=[[0,4,3],[1,-3,-3],[-1,4,4]]` , તો સાબિત કરો કે `A^2=I` અને તે પરથી તારવો કે `A^(2n+1)=A`
જો `A=[[cos^2alpha,cosalphasinalpha],[cosalphasinalpha,sin^2alpha]]`અને `B=[[cos^2beta,cosbetasinbeta],[sinbetacosbeta,sin^2beta]]` તો સાબિત કરો કે જ્યાં AB=0 , `alpha-beta=(2K-1)pi/2,K in z`
PRACTICE questions and complete solutions for chapter શ્રેણિક of AKSHRANAND PUBLICATION of Class 12