Class 12 | MATHS |
Chapter | શ્રેણિક |
AKSHRANAND PUBLICATION | EXERCISE |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
શ્રેણિક `A=[[2,5,19,-7],[35,-2,5/2,12],[sqrt3,1,-5,17]]` માટે શ્રેણિક ની કક્ષા શોધો.
શ્રેણિક `A=[[2,5,19,-7],[35,-2,5/2,12],[sqrt3,1,-5,17]]` માટે ઘટકો ની સંખ્યા લખો.
શ્રેણિક `A=[[2,5,19,-7],[35,-2,5/2,12],[sqrt3,1,-5,17]]` ઘટકો લખો : `a_13`,`a_21`,`a_33`,`a_24`,`a_23`
જો કોઈ શ્રેણિક ને ૨૪ , ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ કઈ હોય ? જો તેને ૧૩ ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ શું થશે?
જો કોઈ શ્રેણિક ને 18 , ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ કઈ હોય ? જો તેને 5 ઘટકો હોય તો , તેની શકય કક્ષાઓ શું થશે?
જો કોઈ `2xx2` ક્ષેણીક `A=a_[ij]`ના સભ્યો `a_ij=(i+j)^2/2`
જો કોઈ 2 x 2 ક્ષેણીક `A=a_[ij]`ના સભ્યો `a_(ij)=i/j` હોય તો તે શોધો.
જો કોઈ `2xx2` ક્ષેણીક A= `A=a_[ij]`ના સભ્યો`a_(ij)=(i+2j)^2/2`
જો કોઈ 3 x 4 ક્ષેણીક ના સભ્યો `a_(ij)=1/2|-3i+j|` દ્વારા મળે તો તે ક્ષેણીક ની રચના કરો
જો કોઈ 3x4 ક્ષેણીક ના સભ્યો `a_(ij)=2i-j` દ્વારા મળે તો તે ક્ષેણીક ની રચના કરો
નીચેના સમીકરણો માંથી x, y અને z ના મૂલ્યો શોધો : `[[4,3],[x,5]]=[[y,z],[1,5]]`
નીચેના સમીકરણો માંથી x, y અને z ના મૂલ્યો શોધો : `[[x+y,2],[5+z,xy]]=[[6,2],[5,8]]`
નીચેના સમીકરણો માંથી x, y અને z ના મૂલ્યો શોધો : `[[x+y+z],[x+z],[y+z]]=[[9],[5],[7]]`
સમીકરણ `[[a-b,2a+c],[2a-b,3c+d]]=[[-1,5],[0,13]]` માંથી `a`, `b `,`c` અને `d` ના મૂલ્યો શોધો:
`A=[a_(ij)]_(m × n )` ચોરસ ક્ષેણીક હોય, તો.......
X,Y ની જે કિંમતો માટે ક્ષેણીક જોડ `[[3x+7,5],[y+1,2-3x]]=[[0,y-2],[8,4]]` સમાન થાય તેવી આપેલી `X` , `Y` ની કિંમત....
પ્રત્યેક ઘટક 0 અથવા 1 હોય તેવા `3xx3` કક્ષા વાળા ક્ષેણીક ની સંખ્યા...
જો `A = [[2,4],[3,2]] , B = [[1,3],[-2,5]] , C = [[-2,5],[3,4]]` હોય તો નીચેના પૈકી પ્રત્યેક ક્ષેણીક શોધો: `A+B`
જો `A = [[2,4],[3,2]] , B = [[1,3],[-2,5]] , C = [[-2,5],[3,4]]` હોય તો નીચેના પૈકી પ્રત્યેક ક્ષેણીક શોધો : `A-B`
જો `A = [[2,4],[3,2]] , B = [[1,3],[-2,5]] , C = [[-2,5],[3,4]]` હોય તો નીચેના પૈકી પ્રત્યેક ક્ષેણીક શોધો : `3A-C`
જો `A = [[2,4],[3,2]] , B = [[1,3],[-2,5]] , C = [[-2,5],[3,4]]` હોય તો નીચેના પૈકી પ્રત્યેક ક્ષેણીક શોધો : `AB`
જો `A = [[2,4],[3,2]] , B = [[1,3],[-2,5]] , C = [[-2,5],[3,4]]` હોય તો નીચેના પૈકી પ્રત્યેક ક્ષેણીક શોધો : `BA`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[a,b],[-b,a]]×[[a,b],[b,a]]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[a^2+b^2,b^2+c^2],[a^2+c^2,a^2+b^2]]+[[2ab,2bc],[-2ac,-2ab]]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[-1,4,-6],[8,5,16],[2,8,5]]+[[12,7,6],[8,0,5],[3,2,4]]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[cos^2x,sin^2x],[sin^2x,cos^2x]]+[[sin^2x,cos^2x],[cos^2x,sin^2x]]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[a,b],[-b,a]][[a,-b],[b,a]]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[1],[2],[3]][2,3,4]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[1,-2],[2,3]][[1,2,3],[2,3,1]]`
સૂચિત ગુણાકાર ગણતરી કરો : `[[2,3,4],[3,4,5],[4,5,6]][[1,3,-5],[0,2,4],[3,0,5]]`
સૂચિત ગુણાકાર ગણતરી કરો : `[[2,3,4],[3,4,5],[4,5,6]][[1,3,-5],[0,2,4],[3,0,5]]`
સૂચિત ગુણાકાર ની ગણતરી કરો : `[[3,-1,3],[-1,0,2]][[2,-3],[1,0],[3,1]]`
જો `A=[[1,2,-3],[5,0,2],[1,-1,1]],B=[[3,-1,2],[4,2,5],[2,0,3]]` અને `C=[[4,1,2],[0,3,2],[1,-2,3]]` હોય, તો `(A+B)` અને `(B-C)` ની ગણતરી કરો . વળી ચકાસો કે `A+(B-C)` = `(A+B)-C`
જો `A=[[2/3,1,5/3],[1/3,2/3,4/3],[7/3,2,2/3]]` અને ` B=[[2/5,3/5,1],[1/5,2/5,4/5],[7/5,6/5,2/5]]` હોય , તો `3A-5B` ગણતરી કરો
સાદું રૂપ આપો : `[[costheta,sintheta],[-sintheta,costheta]]+sintheta[[sintheta,-costheta],[costheta,sintheta]]`
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
જો `X+Y= [(7, 0), (2, 5)]` અને `X-Y =[(3,0), (0,3)]` હોય, તો X અને Y શોધો.
`2X+3Y=[[2,3],[4,0]] , 3X+2Y=[[2,-2],[4,5]]` હોય , તો X અને Y શોધો
જો `Y=[[3,2],[1,4]]`અને `2X+Y=[[1,0],[-3,2]]` હોય , તો X શોધો
જો`2[[1,3],[0,x]]+[[y,0],[1,2]]=[[5,6],[1,8]]` હોય , તો X અને Y શોધો
જો `2[[x,z],[y,t]]+3[[1,-1],[0,2]]=3[[3,5],[4,6]]` હોય , તો `x, y,z` અને `t` માટે સમીકરણ ઉકેલો
જો`x[[2],[3]]+y[[-1],[1]]=[[10],[5]]` હોય , તો X અને Y નાં મૂલ્ય શોધો
જો`3[[x,y],[z,w]]=[[x,6],[-1,2w]]+[[4,x+y],[2+w,3]]` હોય , તો X , Y ,Z અને W નાં મૂલ્ય શોધો
નીયોના આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો ( દરેકના 3 ગુણ છે.)
જો `F(x)= [(cosx, -sin x, 0), (sinx, cosx, 0), (0, 0, 1)]` હોય ,તો દર્શાવો કે `F(x) F(y)= F(x+y)`
સાબિત કરો કે `[[5,-1],[6,7]][[2,1],[3,4]]!=[[2,1],[3,4]][[5,6],[6,7]]`
સાબિત કરો કે `[[1,2,3],[0,1,0],[1,1,0]][[-1,1,0],[0,-1,1],[2,3,4]]!=[[-1,1,0],[0,-1,1],[2,3,4]][[1,2,3],[0,1,0],[1,1,0]]`
નીયે આપેલા પ્રશ્ર્ન નંબર 9 થી 14 ની માગ્યા મુજખ ગણતરી કરી જવાખ આપો . ( દરેકના 3 ગુણ છે.)
જો `A= [[2, 0, 1],[2, 1, 3], [1 , -1, 0]]` હોય, તો `A^2 -5 A+ 6 I` શોધો.
જો`A=[[1,0,2],[0,2,1],[2,0,3]]` હોય , તો સાબિત કરો `A^3-6A^2+7A+2I=0`
જો`A=[[3,-2],[4,-2]]`અને`I=[[1,0],[0,1]]` હોય , તો K શોધો કે જેથી `A^2=KA-2I` થાય
જો`A=[[0,-tan(alpha/2)],[tan(alpha/2),0]] ` અને I એ 2 કક્ષાવાળો એકમ ક્ષેણિક હોય , તો સાબિત કરો કે `I+A=(I-A)[[cosalpha,-sinalpha],[sinalpha,cosalpha]]`
એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹1800 (b) ₹2000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો.
(a)₹1800 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો
એક ટ્રસ્ટ પાસે ₹30000 નું ભંડોળ છે , ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકાર ના બોન્ડમાં રોકવું છે b. પ્રથમ બોન્ડ પ્રતી વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજા બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટ ને વાર્ષિક વ્યાજ (a) ₹18000 (b) ₹20000 મેળવવું હોય તો ટ્રસ્ટ એ ₹30000 બે બોન્ડમા રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે , તે ક્ષેનિક ગુણાકાર ઉપયોગથી નક્કી કરો. (b)₹2000 મળે તે ક્ષેણીકનાં ગુણાકાર ની મદદથી શોધો
એક સવિશેષ શાળા માં પુસ્તક ભંડાર માં 10 ડઝન રસાયણ વિજ્ઞાન નાં પુસ્તકો , 8 ડઝન ભૌતિક વિજ્ઞાન ના પુસ્તકો અને 10 ડઝન અર્થ શાસ્ત્ર ના પુસ્તકો છે. તેમની વેચાણ કિંમત અનુક્રમે ₹ 80 , ₹60 , ₹40 છે. પુસ્તક ભંડાર બધા જ પુસ્તકો નું વેચાણ કરી દે , તો શ્રેણીક બીજગણિત ની મદદથી ભંડાર ને કેટલી રકમ મળશે તે શોધો .
`P_(p × k), Y_(3 × k),W_(n× 3)` તથા PY+WY વ્યાખ્યાયિત થાય તે રીતે n,k,p પર પ્રતિબંધ મૂકવામાં આવે તો:
જો n=p હોય તો શ્રએનીક `7X-5Z` ની કક્ષા
નીચેના પૈકી પ્ર્યતેક શ્રેણિક નો પરિવર્તન શ્રેણિક મેળવો : `[[5],[1/2],[-1]]`
નીચેના પૈકી પ્ર્યતેક શ્રેણિક નો પરિવર્તન શ્રેણિક મેળવો : `[[1,-1],[2,3]]`
નીચેના પૈકી પ્ર્યતેક શ્રેણિક નો પરિવર્તન શ્રેણિક મેળવો : `[[-1,5,6],[sqrt3,5,6]]`
જો `A=[[-1,2,3],[5,7,9],[-2,1,1]]` અને `B=[[-4,1,-5],[1,2,0],[1,3,1]]` હોય તો, `(A+B)'=A'+B'` ચકાસો
જો `A=[[-1,2,3],[5,7,9],[-2,1,1]]` અને `B=[[-4,1,-5],[1,2,0],[1,3,1]]` હોય તો , `(A-B)'=A'-B'` ચકાસો
જો `A'=[[3,4],[-1,2],[0,1]]` અને `B = [[-1,2,1],[1,2,3]]` હોય તો, `(A+B)'=A'+B'` ચકાસો
જો `A'=[[3,4],[-1,2],[0,1]]` અને `B = [[-1,2,1],[1,2,3]]` હોય તો, `(A-B)'=A'-B'` ચકાસો
જો `A'=[[-2,3],[1,2]]` અને B=`[[-1,0],[1,2]]` હોય , તો (A+2B)' શોધો
નીચે આપેલા શ્રેણિકો A અને B માટે ચકાસો કે `(AB)' = B'A' ` : `A=[[1],[-4],[3]]` , `B=[[-1,2,1]]`
નીચે આપેલા શ્રેણિકો `A` અને `B` માટે ચકાસો કે `(AB)' = B'A' ` : `A=[[0],[1],[2]]` , `B=[[1,5,7]]`
`A=[[cosalpha,sinalpha],[-sinalpha,cosalpha]]` હોય તો, ચકાસો `A'A=I`
`A=[[sinalpha,cosalpha],[-cosalpha,sinalpha]]` હોય તો, ચકાસો `A'A=I`
સાબિત કરો કે શ્રેણિક `A=[[1,-1,5],[-1,2,1],[5,1,3]]` સંમિત શ્રેણિક છે
સાબિત કરો કે શ્રેણિક `A=[[0,-1,5],[1,0,-1],[-5,1,0]]` વિસંમિત શ્રેણિક છે
જો `A=[[0,a,b],[-a,0,c],[-b,-c,0]]` , તો `(1/2)(A+A')` અને `(1/2)(A-A')` શોધો
શ્રેણિક `A=[[1,5],[6,7]]` માટે ચકાસો કે `(A+A')` સંમિત શ્રેણિક છે
શ્રેણિક `A=[[1,5],[6,7]]` માટે ચકાસો કે `(A-A')` વિસંમિત શ્રેણિક છે
નીચેના પ્રત્યેક શ્રેણિક ને એક સંમિત અને એક વિસંમીત શ્રેણિક ના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[3,5],[1,-1]]`
નીચેના પ્રત્યેક શ્રેણિક ને એક સંમિત અને એક વિસંમીત શ્રેણિક ના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[6,-2,2],[-2,3,-1],[2,-1,3]]`
નીચેના પ્રત્યેક શ્રેણિક ને એક સંમિત અને એક વિસંમીત શ્રેણિક ના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[3,-3,-1],[-2,-2,1],[-4,-5,2]]`
નીચેના પ્રત્યેક શ્રેણિક ને એક સંમિત અને એક વિસંમીત શ્રેણિક ના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો : `[[1,5],[-1,2]]`
જો A અને B સમાન કક્ષા વાળા સંમિત શ્રેણિક હોય , તો `AB-BA` એ ....
જો `alpha` નું મૂલ્ય......હોય , તો `A + A' = I` થાય, જ્યાં `A = [[cosalpha,-sinalpha],[sinalpha,cosalpha]]`
સાબિત કરો કે જો A ચોરસ શ્રેણિક હોય , તો `A + A^T` એ સંમિત શ્રેણિક છે અને `A-A^T` એ વિસંમિત શ્રેણિક છે તથા દરેક શ્રેણિક A ને `A = B + C` સ્વરૂપે અનન્ય રીતે રજૂ કરી શકાય જ્યાં B એ સંમિત અને C એ વિસંમિત શ્રેણિક છે
સાબિત કરો કે જો A ચોરસ શ્રેણિક હોય , તો `A + A^T` એ સંમિત શ્રેણિક છે અને `A-A^T` એ વિસંમિત શ્રેણિક છે તથા દરેક શ્રેણિક A ને `A = B + C` સ્વરૂપે અનન્ય રીતે રજૂ કરી શકાય જ્યાં B એ સંમિત અને C એ વિસંમિત શ્રેણિક છે
જો `A=[[1],[-4],[2]]`અને `B=[[3,4,0]]` તો સાબિત કરો કે `(AB)^T = B^T*A^T`
શ્રેણિક `A=[[5,6,3],[-4,3,9],[7,-5,2]]` ને સંમિત અને વિસંમીત શ્રેણીક ના સરવાળા સ્વરૂપે દર્શાવો
જો `A` અને `B` સંમિત શ્રેણિક હોય , `AB=BA` હોય તો સાબિત કરો કે `AB` સંમિત શ્રેણિક હોય
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[1,-1],[2,3]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,1],[1,1]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[1,3],[2,7]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,3],[5,7]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,1],[7,4]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,5],[1,3]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[3,1],[5,2]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[4,5],[3,4]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[3,10],[2,7]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[3,-1],[-4,2]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,-6],[1,-2]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[6,-3],[-2,1]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,-3],[-1,2]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `[[2,1],[4,2]]`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `|[1,3,-2],[-3,0,-5],[2,5,0]|`
પ્રાથમિક પ્રકિયાઓનો ઉપયોગ કરો અને જો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે , તો મેળવો : `A = [[2,0,-1],[5,1,0],[0,1,3]]`
જો ......... તો A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે
પ્રાથમિક પ્રકીયાઓ નો ઉપયોગ કરી A નો વ્યસ્ત શ્રેણિક મેળવો , જ્યાં `A= [[1,4],[3,2]]`
EXERCISE questions and complete solutions for chapter શ્રેણિક of AKSHRANAND PUBLICATION of Class 12