Complete Solutions to Example of chapter પ્રવાહ વિદ્યુત of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterપ્રવાહ વિદ્યુત
NCERTExample
Number Of Questions18
Academic Year2023-24
  1. (a) `1.5 A` પ્રવાહનું વહન કરતા અને `1.0 times 10^(-7) m^(2)` જેટલાં આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનો માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કૉપરનો પરમાણુ `(Atom)` લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા `9.0 times 10^(3) kg//m^(3)` અને તેનો પરમાણુ દળાંક `63.5 u` છે. (b) ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને (i) સામાન્ય તાપમાને કૉપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, (ii) સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે, તે વિદ્યુતક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.


    View Solution
  2. (a) `1.5 A` પ્રવાહનું વહન કરતા અને `1.0 times 10^(-7) m^(2)` જેટલાં આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનો માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કૉપરનો પરમાણુ `(Atom)` લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા `9.0 times 10^(3) kg//m^(3)` અને તેનો પરમાણુ દળાંક `63.5 u` છે. (b) ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને (i) સામાન્ય તાપમાને કૉપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, (ii) સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે, તે વિદ્યુતક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.


    View Solution
  3. (a) `1.5 A` પ્રવાહનું વહન કરતા અને `1.0 times 10^(-7) m^(2)` જેટલાં આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનો માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કૉપરનો પરમાણુ `(Atom)` લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા `9.0 times 10^(3) kg//m^(3)` અને તેનો પરમાણુ દળાંક `63.5 u` છે. (b) ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને (i) સામાન્ય તાપમાને કૉપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, (ii) સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે, તે વિદ્યુતક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.


    View Solution
  4. ઉદાહરણ 3.1 માં ઇલેક્ટ્રૉનની ડ્રિફટ ઝડપ, કેટલાક ઍમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક mm s જેટલી હોવાનો અંદાજ કરેલ છે તો પરિપથને બંધ (Closed) કરતાં લગભગ તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે?


    View Solution
  5. ઇલેક્ટ્રૉન દ્વિફટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુતક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે, પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે તો પછી શા માટે ઇલેક્ટ્રૉન અચળ (Steady) સરેરાશ ડ્રિફટઝડપ પ્રાપ્ત કરે છે.


    View Solution
  6. જો વાહકતારમાં ઈલેક્ટ્રોનની ડ્રિફટ ઝડપ ખૂબ જ નાની હોય તથા તેનો વિદ્યુતભાર પણ અતિ સૂક્ષ્મ હોય તો પછી આપણને વાહકતારમાં મોટા મૂલ્યના વિદ્યુતપ્રવાહો કઈ રીતે મળે છે ?


    View Solution
  7. વાહકમાં મુક્ત ઈલેક્ટ્રોન્સ, ડ્રિફટ ગતિ કરીને નીચા વિદ્યુતસ્થિતિમાનથી ઊંચા વિદ્યુતસ્થિતિમાનવાળા ભાગ તરફ જાય છે ત્યારે શું બધા જ મુક્ત ઇલેક્ટ્રોન્સ, એક જ દિશામાં ગતિ કરે છે ?


    View Solution
  8. વાહકમાં વિદ્યુતક્ષેત્રની ગેરહાજરીમાં તથા હાજરીમાં, ઘન આયનો સાથેની મુક્ત ઈલેક્ટ્રોનની ક્રમિક અથડામણો વચ્ચે તેના ગતિમાર્ગો શું સુરેખ હોય છે ?


    View Solution
  9. એક ઇલેક્ટ્રીક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને `(27.0^(@) C)` તેનો અવરોધ `75.3 Omega` જેટલો મળે છે. જ્યારે ટોસ્ટરને `230 V` ના ઉદ્‌ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મુલ્ય `2.68 A` જેટલું સ્થાયી બને છે, તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરના સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંક `(Temperature Coefficient of Resistivity)` નું મૂલ્ય `1.70 times 10^(-4)^(@) C^(-1)` છે.


    View Solution
  10. પ્લેટનમ અવરોધ ધરાવતા થરમોમિટરમાં રહેલા પ્લૅટિનમ તારનો અવરોધ બરફના તાપમાને `5 Omega` અને વરાળના તાપમાને તે `5.23 Omega` છે. જ્યારે થરમૉમિટરને `(Hot Bath)` માં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્લૅટિનમ તારનો અવરોધ `5.795 Omega` મળે છે, તો નું તાપમાન ગણો.


    View Solution
  11. આકૃતિ 3.19માં દર્શાવ્યા મુજબ `1 Omega`નો આંતરિક અવરોધ ધરાવતી 16 Vની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણો.


    View Solution
  12. આકૃતિ 3.19માં દર્શાવ્યા મુજબ `1 Omega`નો આંતરિક અવરોધ ધરાવતી 16 vની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે.(b) દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો.


    View Solution
  13. આકૃતિ 3.19માં દર્શાવ્યા મુજબ `1 Omega`નો આંતરિક અવરોધ ધરાવતી 16 vની બેટરી સાથે અવરોધોનું એક નેટવર્ક જોડેલ છે. `V_(AB)`, `V_(BC)`,`V_(CA)` વોલ્ટેજ ડ્રોપ (સ્થિતિમાનનો તફાવત) ગણો.


    View Solution
  14. દરેક `1 Omega`ના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામ-સામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 Vની બેટરી જોડેલ છે (આકૃતિ 3.23). નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધો.


    View Solution
  15. આકૃતિમાં દર્શાવેલ નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો.


    View Solution
  16. વ્હીટસ્ટન બ્રિજની ચાર ભુજાઓ (આકૃતિ 3.26)ને નીચે મુજબના અવરોધો છે. `AB = 100 Omega`, `BC = 10 Omega`, `CD = 5 Omega` અને `DA = 60 Omega`.


    View Solution
  17. મીટરબ્રીજમાં તટસ્થ બિન્દુ A થી `33.7 cm` અંતરે મળે છે. જો S સાથે સમાંતરે `12 Omega` અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિન્દુ `51.9 cm` અંતરે મળે છે તો R અને S નાં મૂલ્યો શોધો.


    View Solution
  18. આકૃતિમાં દર્શાવેલા `R_0` અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટર તારના બે છેડાઓ વચ્ચે V જેટલો વોલ્ટેજ લગાડેલ છે. હવે જોકીને (ચલિત છેડાને) તારની મધ્યમાં સંપર્કમાં રાખેલ હોય ત્યારે ગૌણ પરિપથમાંના અવરોધ R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર `V, R_0 અને R ના પદમાં મેળવો.


    View Solution

Example questions and complete solutions for chapter પ્રવાહ વિદ્યુત of NCERT Physics(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 PHYSICS પ્રવાહ વિદ્યુત