Doubtnut Promotions Sticky

(a) 1.5A પ્રવાહનું વહન કરતા અને 1.0×107m2 જેટલાં આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનો માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કૉપરનો પરમાણુ (Am) લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9.0×103kg/m3 અને તેનો પરમાણુ દળાંક 63.5u છે. (b) ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને (i) સામાન્ય તાપમાને કૉપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, (ii) સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે, તે વિદ્યુતક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for (a) 1.5 A પ્રવાહનું વહન કરતા અને 1.0 times 10^(-7) m^(2) જેટલાં આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોનો માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કૉપરનો પરમાણુ (Atom) લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9.0 times 10^(3) kg//m^(3) અને તેનો પરમાણુ દળાંક 63.5 u છે. (b) ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને (i) સામાન્ય તાપમાને કૉપર પરમાણુઓની ઉષ્મીય ઝડપ, (ii) સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે, તે વિદ્યુતક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions