Class 12 | PHYSICS |
Chapter | ચુંબકત્વ અને દ્રવ્ય |
NCERT | Example |
Number Of Questions | 31 |
Academic Year | 2023-24 |
એક સમક્ષિતિજ સમાન ચુંબકીય ક્ષેત્રમાં `6.7 xx 10^-2 Am^2` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતી સમક્ષિતિજ રાખેલી ચુંબકીય સોય, પોતાની શિરોલંબ ભૌમીતિક અક્ષને અનુલક્ષીને `6.7 s` માં 10 દોલનો પૂર્ણ કરે છે. જો આ ભ્રમણા ક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા `7.5 xx 10^-6 kg m^2` હોય તો લગાડેલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે ?
`800 G` જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે `30^circ` કોણે એક નાનો ગાજિયો ચુંબક મૂકતા તે `0.016 Nm` જેટલું ટોર્ક અનુભવે છે તો આ ચુંબકની ચુંબકીય દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (મેગ્નેટિક ડાઈપોલ મોમેન્ટ) કેટલી હશે ?
`800 G` જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે `30^circ` કોણે એક નાનો ગાજિયો ચુંબક મૂકતા તે `0.016 Nm` જેટલું ટોર્ક અનુભવે છે તો આ ચુંબકને તેની સ્થાયી સમતોલન સ્થિતિમાંથી અસ્થાયી સમતોલન સ્થિતિમાં લઇ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે ?
`800 G` જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે `30^circ` કોણે એક નાનો ગાજિયો ચુંબક મૂકતા તે `0.016 Nm` જેટલું ટોર્ક અનુભવે છે તો હવે, આ ચુંબકને બદલે 1000 આંટાઓ અને `2 xx 10^-4 m^2` જેટલા આડછેદના ક્ષેત્રફળવાળો સોલેનોઈડ લઈએ તો તેની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ, ઉપરોક્ત ગજિયા ચુંબક જેટલી જ મેળવવા માટે તેમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવો પડે ?
જો ગજિયા ચુંબકના (i) તેની લંબાઈને લંબરૂપે, (ii) તેની લંબાઈને (સમાંતર), એમ બે ભાગ કરવામાં આવે તો શું થશે?
સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય, પરિણામી ચુંબકીય બળ અનુભવતી નથી પરંતુ પરિણામી ટોક અનુભવી શકે છે. પરંતુ લોખંડની ખીલીને ગજિયા ચુંબકની નજીક મૂકવામાં આવે ત્યારે તે ટોકની સાથે પરિણામી ચુંબકીય બળ (આકર્ષણ પ્રકારનું) અનુભવે છે. શા માટે ?
શું દરેક ચુંબકીય સંરચના (ગોઠવણ) ને ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ હોવા જરૂરી છે ? ટોરોઈડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો ?
એકસરખા દેખાતા લોખંડના બે સળિયાઓ પૈકી બંનેમાંથી એકપણ ચુંબકત્વ ધરાવતો નથી અથવા બંને ચુંબકત્વ ધરાવે છે એવું કઈ રીતે નક્કી કરશો ? જો બે માંથી એક જ સળિયો ચુંબકત્વ ધરાવતો હોય તો એ સળિયો કયો છે તે તમે કેવી રીતે નક્કી કરશો ?
`5.0 cm` લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી `50 cm` અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચાકમાત્રા (મોમેન્ટ) `0.40 Am^(2)` છે.
આપેલ આકૃતિમાં વર્તુળના કેન્દ્ર O આગળ, એક નાની ચુંબકીય સોય P મૂકેલી છે. તેની સાથે દર્શાવેલું તીર, તેની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. આકૃતિમાં અન્ય સ્થાનો પર દર્શાવેલા અન્ય તીર, તે સ્થાને મૂકેલી અન્ય ચુંબકીય સોય Q ની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. : કઈ ગોઠવણ માટે,તંત્ર સ્થાયી સમતોલનમાં કહેવાય?
આપેલ આકૃતિમાં વર્તુળના કેન્દ્ર O આગળ, એક નાની ચુંબકીય સોય P મૂકેલી છે. તેની સાથે દર્શાવેલું તીર, તેની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. આકૃતિમાં અન્ય સ્થાનો પર દર્શાવેલા અન્ય તીર, તે સ્થાને મૂકેલી અન્ય ચુંબકીય સોય Q ની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે. : કઈ ગોઠવણ માટે,તંત્ર અસ્થાયી સમતોલનમાં કહેવાય?

નીચેનામાંથી ક્યા ડાયાગ્રામોમાં સળંગ રેખાઓ કે વક્રો વડે દર્શાવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોટી રીતે દર્શાવેલી છે તે કારણ સહિત જણાવો. તેમનામાંથી ક્યા ડાયગ્રામોમાં સળંગ રેખાઓ કે વક્રો વિદ્યુત ક્ષેત્રરેખાઓ સાચી રીતે દર્શાવે છે તે જણાવો.
,

ચુંબકીય ક્ષેત્રરેખા પરના આપેલા સ્થાને મૂકેલી નાની ચુંબકીય સોય, તે સ્થાને ચુંબકીય ક્ષેત્રરેખા પરના સૂક્ષ્મ ભાગને સમાંતર ગોઠવાય છે શું આ વક્ર, તેની પર મૂકેલા વિદ્યુતભારિત કણ પર લાગતા બળની બળરેખા પણ દર્શાવે છે ? શા માટે ?
ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સંપૂર્ણપણે ટોરોઈડની અંદર સીમિત (સમાવિષ્ટ) કરી શકાય છે પરંતુ આવું સોલેનોઈડમાં શક્ય બનતુ નથી. શા માટે ?
ચુંબકીય એકલ ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે એવી કલ્પના કરીએ તો ચુંબકત્વ માટેના ગાઉસના નિયમનું સ્વરૂપ કેવું બનશે ?
શું કોઈ ગજિયા ચુંબક પર એના પોતાના ચુંબકીય ક્ષેત્ર વડે કોઈ ટોર્ક લાગે ખરું ? શું વિદ્યુતપ્રવાહ ધારિત તારના કોઈ એક ભાગ વડે તે તારના અન્ય કોઈ ભાગ પર ચુંબકીય બળ લાગી શકે ?
ચુંબકીયક્ષેત્ર, ગતિમાન વિદ્યુતભારોને કારણે ઉદ્દભવતું હોય છે. તો શું ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તેવા કોઈ તંત્રને ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ હોઈ શકે ?
ખૂબ નજીક વિંટાળેલા 800 આંટા વાળા અને `2.5 times 10^(-4) m^(-4)` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઈડમાંથી `3.0 A` વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઈડ કઈ રીતે ગજિયા-ચુંબકની જેમ વર્તશે તે સમજાવો.
અથવા
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રે વિષુવવૃત્ત પાસે લગભગ `0.4 G` છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા શોધો.
પૃથ્વીની સપાટી પરના એક સ્થળે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક `0.26 G` છે. અને ડીપ એન્ગલ (નતિકોણ) `60^circ` છે. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શોધો.
એક સૉલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી400 છે. સૉલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 2A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટર દીઠ 1000 આંટા હોય, તો (a) H.
એક સૉલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી400 છે. સૉલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 28 વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટર દીઠ 1000 આંટા હોય, તો (b) B.
એક સૉલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી400 છે. સૉલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 28 વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટર દીઠ 1000 આંટા હોય, તો (c) M.
એક સૉલેનોઇડમાં ગર્ભમાંના (કોર) દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી400 છે. સૉલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે. આંટામાંથી 28 વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. જો તેમાં એક મીટર દીઠ 1000 આંટા હોય, તો (d) મેગ્નેટાઇઝીંગ પ્રવાહ `I_m` ની ગણતરી કરો.
`1 mu m` જેટલી બાજુની લંબાઈ ધરાવતા ધન આકારના, ફેરો મેગ્નેટિક લોખંડના એક ડોમેઇનમાંથી વધુમાં વધુ કેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ અને વધુમાં વધુ કેટલુ મેગ્નેટાઈઝેશન મળી શકે તે શોધો. અત્રે, લોખંડના એક મોલ પરમાણુઓનું દળ `55 g/mol` તેની ઘનતા `7.9 g/cm^3` છે. તથા એક પરમાણુની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ `9.27 xx 10^-24 Am^2` છે. આ ઉપરાંત, પ્રસ્તુત ઘનમાં લોખંડના પરમાણુઓની કુલ સંખ્યા પણ શોધો.
Example questions and complete solutions for chapter ચુંબકત્વ અને દ્રવ્ય of NCERT Physics(Gujarati) of Class 12