નીચેનામાંથી ક્યા ડાયાગ્રામોમાં સળંગ રેખાઓ કે વક્રો વડે દર્શાવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોટી રીતે દર્શાવેલી છે તે કારણ સહિત જણાવો. તેમનામાંથી ક્યા ડાયગ્રામોમાં સળંગ રેખાઓ કે વક્રો વિદ્યુત ક્ષેત્રરેખાઓ સાચી રીતે દર્શાવે છે તે જણાવો.
,
Step by step video & image solution for નીચેનામાંથી ક્યા ડાયાગ્રામોમાં સળંગ રેખાઓ કે વક્રો વડે દર્શાવેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોટી રીતે દર્શાવેલી છે તે કારણ સહિત જણાવો. તેમનામાંથી ક્યા ડાયગ્રામોમાં સળંગ રેખાઓ કે વક્રો વિદ્યુત ક્ષેત્રરેખાઓ સાચી રીતે દર્શાવે છે તે જણાવો., by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : કઈ રાશિઓની મદદથી આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે રજૂ કરી શકાય છે ? કેવી રીતે ?
02:18View Solution8.0cm ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40A વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે?
અથવા
80cm લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ1.8cm છે. જો સૉલેનોઇડમાં 8.0A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો.02:47View Solutionઆપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
01:30View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
02:04View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 9 Omega
02:53View Solution6 Omega ના ત્રણ અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ: 4 Omega થાય.
03:04View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
03:16View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
03:15View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
02:21View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
02:32View Solutionસોલેનોઇડ ચુંબક તરીકે કેવી રીતે વર્તે છે ? શું તમે ગજિયા ચુંબકની મદદથી વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડનો (ચુંબકીય) ઉત્તર અને દક્ષિણ પ્રુવ શોધી શકો ? સમજાવો.
02:09View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
01:21View Solutionએમીટરનો અવરોધ વધુ હોવો જોઈએ કે ઓછો ? કારણ આપો.
01:17View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
01:17View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:39View Solutionઘરેલુ વિદ્યુત ઉપકરણોને શૉર્ટસર્કિટ કે ઓવરલોડિંગથી બચાવવા માટે કઈ સૌથી મહત્વની સુરક્ષા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ?
01:48View Solution