આવૃત્ત બીજધારીના ભ્રણપુટને અનુલક્ષીને કયું સાચું નથી ?
તે એક અંડકની અંદર આવેલ હોય છે.
તે માદા જન્યુજનક દર્શાવે છે.
તેના નિર્માણ પહેલા અર્ધીકરણ થાય છે.
ફલન દરમિયાન તેનામાં એક નર જન્યું છુટું પડે છે.
Step by step video & image solution for આવૃત્ત બીજધારીના ભ્રણપુટને અનુલક્ષીને કયું સાચું નથી ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
અવરોધકતા બદલાતી નથી જો……
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solutionવ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ?
View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionસમાન ઝડપ 7 m s^(-1)થી નીચે તરફ જતી લિફ્ટની ઉપરની છત પરથી 0.3 kgનો એક સ્ક્રૂ (બોલ્ટ) નીચે પડે છે. તે લિફટના ભોંયતળિયા પર (લિફ્ટની લંબાઈ = 3 m) પડે છે અને પાછો ઉછળતો નથી. આ ધક્કા વડે કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ હશે ? જો લિફ્ટ સ્થિર હોત, તો તમારો જવાબ જુદો હોત ?
View Solution