વિધાન A : એસ્ટરેસી અને પોએસી કુળની કેટલીક જાતિઓના બીજ ફ્લન વગર નિર્માણ પામે છે. કારણ R : ફ્લન વગર ફળનો વિકાસ થાય છે તેને અફલિત ફળવિકાસ કહે છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
વિધાન A અને કારણ R બંને ખોટાં છે.
The correct Answer is:C
Step by step video & image solution for વિધાન A : એસ્ટરેસી અને પોએસી કુળની કેટલીક જાતિઓના બીજ ફ્લન વગર નિર્માણ પામે છે. કારણ R : ફ્લન વગર ફળનો વિકાસ થાય છે તેને અફલિત ફળવિકાસ કહે છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
01:50View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:28View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:39View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
01:15View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionવિદ્યુતઊર્જાનો વ્યાપારિક (ઔદ્યોગિક) એકમ કયો છે ? તેને જૂલ એકમમાં દર્શાવો.
03:49View Solution