Doubtnut Promotions Sticky

સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.

A

સ્પર્મીઓજીનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ હોય છે, જ્યારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.

B

સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્યર્મીએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે.

C

સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં સર્ટોલી કોષોમાંથી શુક્રોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે.

D

સ્પર્મીઓજીનેસિસમાં સર્ટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Similar Questions