વિધાન A : હોલોબ્લાસ્ટિક વિખંડન જેમાં લગભગ સરખા કદના ગર્ભકોષ્ઠ કોષો આવેલા છે તે જરાયુજ પ્રાણીઓની લાક્ષણિકતા છે કારણ R : માનવસહિતના મોટાભાગના સસ્તનમાં અંડકોષ મધ્યસ્થ જરદીય હોય છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે.
વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
વિધાન A અને કારણ R બંને ખોટાં છે.
The correct Answer is:C
Step by step video & image solution for વિધાન A : હોલોબ્લાસ્ટિક વિખંડન જેમાં લગભગ સરખા કદના ગર્ભકોષ્ઠ કોષો આવેલા છે તે જરાયુજ પ્રાણીઓની લાક્ષણિકતા છે કારણ R : માનવસહિતના મોટાભાગના સસ્તનમાં અંડકોષ મધ્યસ્થ જરદીય હોય છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Similar Questions
વિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
View Solution