નીચે આપેલ પૈકી ક્યું વિધાન વિકૃતિના સંદર્ભ ખોટું છે ?

A

લોપ અને ઉત્ક્રમણ બેઝ જોડોનું થાય જેને લીધે ફેમ- શિફટિંગ વિકૃતિ સર્જાય છે.

B

કૅન્સરના કોષો સામાન્ય રીતે રંગસૂત્રીય અનિયમિતતા ધરાવે છે.

C

UV અને ગામા વિકિરણો વિકૃતિપ્રેરક (મ્યુટેજન્સ) છે.

D

DNAની એકલ બેઝ જોડમાં પરિવર્તન થવાને લીધે વિકૃતિ પ્રેરાતી નથી.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for નીચે આપેલ પૈકી ક્યું વિધાન વિકૃતિના સંદર્ભ ખોટું છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions