નીચે પૈકીની કઈ જોડ ખામી અને તેના લક્ષણને રજૂ કરે છે ?

A

સિસ્ટીક ફાઇબ્રોસિસ - જાડું શ્લેષ્મ બનવાથી વાયુમાર્ગને તે બંધ કરે છે. (અવરોધ/બ્લોક કરે છે.)

B

સિકલ-સેલ-એનિમિયા - થોડાક મહિનાની વયમાં મગજનો ક્ષય શરૂ થાય છે.

C

એક્રોન્ડ્રોપ્લેસિયા - હાથની કે પગની વધારાની આંગળીઓ

D

હન્ટટિંગટન્સ રોગ - કંકાલ, આંખ અને હૃદય સંબંધી ખામીઓ

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for નીચે પૈકીની કઈ જોડ ખામી અને તેના લક્ષણને રજૂ કરે છે ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions