વિધાન A : ફોર '0' ક્લોક વનસ્પતિમાં સમયુગ્મી લાલ પુષ્પ અને સમયુગ્મી સફેદ પુષ્પનાં સંકણથી ગુલાબી પુષ્પ બને છે. કારણ R : આ વનસ્પતિમાં પુષ્પનાં રંગ ત્રણ વૈકલ્પિક કારકો નક્કી કરે છે.

A

વિધાન A અને કારણ R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૃતી છે.

B

વિધાન A અને કારણ R બંને સાચાં છે પરંતુ R એ A ની સાચી સમજૃતી નથી.

C

વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.

D

વિધાન A અતે કારણ R બંને ખોટાં છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for વિધાન A : ફોર '0' ક્લોક વનસ્પતિમાં સમયુગ્મી લાલ પુષ્પ અને સમયુગ્મી સફેદ પુષ્પનાં સંકણથી ગુલાબી પુષ્પ બને છે. કારણ R : આ વનસ્પતિમાં પુષ્પનાં રંગ ત્રણ વૈકલ્પિક કારકો નક્કી કરે છે. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Similar Questions