નીચેના m-RNA માં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડીંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી ? 5'-AACAGCGGUGCUAUU-3'
7મા, 8મા અને 9મા સ્થાન પરથી GGU નું ડિલીશન
5મા સ્થાને Gને દાખલ કરવામાં આવે
5મા સ્થાન પરથી Gનો લોપ થાય ત્યારે
4થા અને 5 મા સ્થાન પર અનુક્રમે A અને G દાખલ કરવામાં આવે
The correct Answer is:A
Step by step video & image solution for નીચેના m-RNA માં નીચે પૈકીની કઈ સ્થિતિમાં રીડીંગ ફ્રેમમાં કોઈ ફેરફાર થતો નથી ? 5'-AACAGCGGUGCUAUU-3' by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
Under which of the following conditions there will be no change in the reading frame of following mRNA?
5'AACAGCGGUGCUAUU 3'04:34View Solutionધારો કે કોઈ વિધુતઘટકના બે છેડા વચ્ચેનો વિધ્રુતસ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્યનો અડધો કરતા તેનો અવરોધ તેનો તે જ રહે છે. તો વિધુતઘટકમાંથી વહેતા વિધુતપ્રવાહમાં શો ફેરફાર થશે ?
02:18View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
03:41View Solutionબે સમતલ અરીસાની કઈ રીતે ગોઠવણી કરવાથી કોઈ પણ આપાતકોણ માટે આપાતકિરણ અને પરાવર્તિત કિરણ હંમેશાં એકબીજાને સમાંતર જ હોય ? આકૃતિ દોરી સમજાવો.
02:05View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
02:57View Solutionઅવરોધકતા બદલાતી નથી જો……
01:18View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
02:38View Solutionવ્યાપારીક ઇલેક્ટ્રિક મોટરોમાં નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી ?
01:52View Solution