વાઇઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે…
ડાર્વિન સાચો હતો.
પૂંછડી એ આવશ્યક અંગ છે.
વિકૃતિ સિદ્ધાંત ખોટો છે.
લેમાર્કવાદ - ઉપાર્જિત લક્ષણોનો વારસો ખોટો હંતો.
The correct Answer is:D
Step by step video & image solution for વાઇઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે… by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Similar Questions
કોઈ પેન્સિલને પાણી ભરેલા કાચના પ્યાલામાં ડૂબાડતાં હવા અને પાણીને છૂટી પાડતી સપાટીએથી ત્રાસી થયેલી જણાય છે. જો આ પેન્સિલને પાણીને બદલે કેરોસીન કે ટર્પેન્ટાઈન તેલમાં ડૂબાડવામાં આવે તો પણ તે પહેલાં જેટલી જ ત્રાંસી દેખાશે ? તમારા ઉત્તરને યોગ્ય કારણ દ્વારા સ્પષ્ટ કરો.
03:21View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ હવામાંથી પાણીમાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
01:07View Solutionકોઈ પ્રકાશનું કિરણ જ્યારે ત્રાંસું આપાત થઈ પાણીમાંથી હવામાં પ્રવેશે ત્યારે તેનો પથ દર્શાવતી કિરણાકૃતિ દોરો.
01:11View Solutionનીચે પૈકી કયું સૂત્ર વૉલ્ટેજ દર્શાવે છે ?
02:21View Solutionફૂયૂઝ વાયરનો ઉપયોગ કરવાથી તે વિદ્યુત ઉપકરણોને શી રીતે બચાવી શકે છે ?
02:09View Solutionઘરેલુ વિદ્યુત ઉપકરણોને શૉર્ટસર્કિટ કે ઓવરલોડિંગથી બચાવવા માટે કઈ સૌથી મહત્વની સુરક્ષા પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે ?
01:17View Solutionકોઈ ચુંબકીય હોકાયંત્રને વિદ્યુતપ્રવાહધારિત વાહક તાર પાસે મૂકતાં તે કોણાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વહેતા વિદ્યુતપ્રવાહને વધારવામાં, આવે તો હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શી અસર થશે ? તમારા ઉત્તરનું યોગ્ય કારણ આપી તરફેણ કરો.
01:17View Solutionજમણા હાથના અંગૂઠાના નિયમમાં અંગૂઠાની દિશા શું દર્શાવે છે ? ફ્લેમિંગના ડાબા હાથના નિયમ કરતાં આ નિયમ કઈ રીતે જુદો છે?
01:48View Solution