ખોટું વિધાન શોધો.

A

પ્રોટીન એમિનો એસિડના બનેલા હેટરોપોલિમર છે.

B

રીબોઝાયમ, કેટાલાયટિક શક્તિ સાથેનો ન્યુક્લિઈ એસિડ છે.

C

ન્યુક્લિઇક એસિડ જનીન દ્રવ્ય તરીકે કામ કરે છે.

D

પ્રોટીન્સ, ન્યુક્લિઇઈક અસિડ અને પોલિસેકેરાઈડ ફક્ત ત્રણ પ્રકારના મહાઅણુ જીવંત તંત્રમાં જોવા મળે છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ RuBisCO પ્રોટીન આપેલ છે અને પ્રાણી વિશ્વમાં કોલેજન પ્રોટીન આવેલું છે.

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions