નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) વિધાન-A- દંપતીએ ઋતુચક્રનાં 10 થી 17 દિવસ દરમિયાન સમાગમથી દૂર રહેવું જોઈએ.
કારણ -R- ઋતુચક્રનાં 10 થી 17 દિવસ દરમિયાન ફલનની શક્યતા સૌથી વધારે હોય છે.

A

A એ R અને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

B

A અને R સાચાં છે પરંતુ R એ A ની સમજૂતી નથી.

C

A સાચું R અને ખોટું છે.

D

A ખોટું અને R સાચું છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions