નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) VNTR નું પૂર્ણ નામ જણાવો?
વેરિયલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ
વેરિયલ ન્યુક્લીઓટાઈડ ટેન્ડમ રિપિટ્સ
વેરિયલ ન્યુક્લીઓટાઈડ ટેન્ડમ રીબોઝોમ્સ
વેરિયબલ નંબર ટેન્ડમ રીબોઝોમ્સ
The correct Answer is:A
Similar Questions
સાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
01:28View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
01:37View Solutionનીચેનાં વિધાન સાચાં છે કે ખોટાં તે જણાવો :
03:16View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
02:31View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
02:24View Solutionઘરેલું વિદ્યુત-પરિપથોમાં સમાંતર જોડાણ શા માટે કરવામાં આવે છે ?
02:04View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:21View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
02:38View Solution