Doubtnut Promotions Sticky

નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો (દરેક પ્રશ્ર્ન 1 ગુણનો છે) એક જ પ્રકારના સ્ત્રોતો માટે સ્પર્ધા કર​વાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી કે સહ અસ્તિત્વ ધરાવતી નથી અંતે સ્પર્ધારુપે નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. આ નિયમ શેનો છે?

A

ડાર્વિન

B

ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ​

C

મોર્ગન

D

મેન્ડલ​

Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Updated on:21/07/2023

Similar Questions