નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો ક​ઈ પરિસ્થિતિ લિંગનિશ્ચયનની પદ્ધતિનું સાચું વર્ણન છે?

A

સમયુગ્મી લિંગી રંગસૂત્રો (ZZ) પક્ષીઓમાં માદા જાતિને નક્કી કરે છે.

B

XO પ્રકારના લિંગી રંગસૂત્રો તીતીઘોડામાં નરજાતિનું નિશ્ચયન કરે છે.

C

X પરિસ્થિતિ માન​વમાં ટર્નસ સિન્ડ્રોમ જોવા મળે છે, જે માદા જાતિને નક્કી કરે છે.

D

સમયુગ્મી XX લિંગી રંગસૂત્રો નર ડ્રોસોફીલાનું નિર્માણ કરે છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions