નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો વિધાન P: જનીનસંકેતોનો ક્રમ અને પ્રોટીન અણુમાં રહેલા એમિનોએસિડનો ક્રમ રેખીય સમાંતરતા દર્શાવતા નથી.
વિધાન Q: જનીનસંકેતો સર્વ​વ્યાપી છે.
વિધાન R: જનીનસંકેતો વિશિષ્ટ છે. એક જ પ્રકારનો સંકેત અનેક પ્રકારના એમિનોએસિડનું સ્થાન નક્કી કરતા હોય છે.

A

વિધાન P,R ખોટાં છે ,વિધાન Q સાચું છે.​

B

વિધાન P ખોટું છે અને વિધાન Q, R સાચાં છે.

C

વિધાન સાચાં P, Q છે, વિધાન R ખોટું છે.

D

વિધાન P અને R સાચાં છે, વિધાન Q ખોટું છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions