નીચેના બહુવિકલ્પ પ્રશ્ર્નોના જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરો નીચેનામાંથી શું સાચું છે?

A

સહભોજિતા એટલે આંતરસંબંધમાં બંને સજીવો એકબીજાને કોઈ જ અસર ન કરતા હોય​.

B

સહજીવન એટલે જ્યારે આંતરસંબંધ બંને સજીવોને લાભદાયક હોય​.

C

સહજીવન એટલે આંતરસંબંધમાં બંને સજીવો એકબીજાને કોઈ અસર ન કરતાં હોય​.

D

સહભોજિતા એટલે જ્યારે આંતરસંબંધ બંને સજીવોને લાભદાયક હોય​.

Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions