નીચેના બહુવિકલ્પ‌ પ્રશ્ર્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો: નીચે પૈકી ખોટું વાક્ય પસંદ કરો.

A

સમજન્યુઓ રચના, કાર્ય અને વર્તણૂંકમાં સરખા હોય છે.

B

અસમજન્યુઓ રચના, કાર્ય અથવા વર્તણૂકમાં જુદા પડે છે.

C

વિષમજન્યુઓમાં માદા જન્યુ નાનું અને ચલિત હોય છે, જ્યારે નરજન્યુ મોટું અને અચલિત હોય છે.

D

ક્લેમિડોમોનાસ સમજન્યતા અને અસમજવુતા બંને દર્શાવે છે અને ફયુક્સ વિષમજન્યતા દર્શાવે છે.

Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|


Similar Questions